SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૬૩૧ તવ કૃપાને પામીને રે, જીવ પ્રભુરૂપ પાય; બુદ્ધિસાગર અનુભવે રે, નિશ્ચય સત્ય સુહાય. જગતમાં. ૯ ૩ૐ શાન્તિઃ || સંવત ૧૯૭૧ ના શ્રાવણ વદ. K सर्यु ए भक्त शिष्योथी ગતાગમ ના પડે કાચે, કરે વિવાહની વરશી; સ્વચ્છન્દી ચિત્તના મેંલા, સર્યું એ ભકત શિખ્યાથી. નહીં કર્તવ્ય નિજ જાણે, વિવેકે કાર્ય ના કરતા ધમાધમમાં રહે રાચી, સર્યું એ ભકત શિખેથી. ગુરૂનું ચિત્ત ના જાણે, ગ્રહેલા પક્ષને તાણે, ખરૂં ના ચિત્તમાં આણે, સર્યએ ભકત શિષ્યથી. યથોચિતકાલ ના જાણે, યાચિત ક્ષેત્ર ના જાણે, ભડભડ બહુ કરે ટાણે, સર્યું એ ભક્ત શિખેથી. અને વિશ્વાસના ઘાતી, રહે કપટી ઘણી છાતી; હૃદયમાં વેરની કાતી, સર્યું એ ભકત શિષ્યથી. નહીં શ્રદ્ધા ધરે સાચી, ધરે.ભકિત ઘણું કાચી, રહે મન મેહથી માચી, સયું એ ભકત શિષ્યથી. અરે ના સશુરૂ સેવા, ગણે ના સદ્દગુરૂ દેવા, રધું સહુ સ્વાર્થથી લેવા, સર્યું એ ભક્ત શિષ્યથી. હે ના સદગુરૂ આજ્ઞા, હૃદયમાં ભાવ ના રાખે; વિવેકે ના કશું ભાખે, સર્યું એ ભક્ત શિષ્યોથી. ગુરૂના ચિત્તની સાથે, નહીં જે ચિત્તથી વતે; મળે ના દિલથકી દિલડું, સર્યું એ ભક્ત શિષ્યોથી. કરે સહુ સ્વાર્થથી હાજી, હુદયને તે બહુ પાજી, ગુરૂપર ના રહે રાજી, સયું એ ભક્ત શિખેથી. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy