SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -~.૧૪ ૫,૫૫,૫૫૫ - ભાગ આઠમે. ક૨૭ ભોગ દ્રષ્ટિથી ભેગીએ રે, ફરતા અહિં જણાય; રોગ દષ્ટિથી યોગીએ રે, ચિદાનન્દને સ્થાય. અહ૦ ૪ ચિત્તસમાધિકાર રે, વિવિધ સ્થાને અત્ર; શિલા બહુ નજરે પડે રે, હાની મોટી યત્ર તત્ર, અહા. ૫ નિર્જન શિલા પ્રદેશમાં રે, બેસી કીધું ધ્યાન; વિષયાતીત આનન્દમાં રે, મને બહુ થયું મસ્તાન. અહા ૬ ભર્તુહરિ ગુફાવિષે રે, ધયાન કર્યું જયકાર, આત્મામાં સ્થિરતા થઈ રે, આનન્દ પ્રગટ્યો અપાર. અડા. ૭ જિનવંદન સ્તવના કરી રે, પ્રગટી હર્ષની રેલ; બુદ્ધિસાગર દષ્ટિએ રે, ચિદાનન્દની સહેલ. અહા૦ ૮ સંવત્ ૧૯૭૧ ના માધવદિ ૧૧ છે માથા. છ* ચારે બાજુ પર્વત હાર, સરસ્વતી વહેતી જયકાર, ઝાડ ખજૂરીનાં બહુ થાય, નાન્હા વહેળા વહે સદાય. પિંપળ ઉંબર આદિ ઘણાં, વૃક્ષે લાગે સેહામણું આરાસણ નગરી અહિં હતી, નેમિનાથજી નગરી પતિ. ૨ રાજા વિમળશાહે કર્યો, દેરાં પાંચે લક્ષમી ભર્યા; સ્વર્ગ જવાને પંચ વિમાન, શેભે કેરણએ ગુણખાણું. ૩ અંબિકા પામી આદેશ, વિમલશાહે કીધાં બેશ; અંબિકા શુભ દેવી સાર, નેમનાથની જગ જયકાર. વેલડીઓ ઉગે જયકાર, જાણે તેને કિસ્મત સાર; ભાવડા જાતિ કરે નિવાસ, મક્કાઈ ઘઉં પકે ખાસ. જંગલમાંહિ વરૂઓ વાઘ, જવા ન રાત્રે એકલ લાગ; દાંતાના રાણાનું રાજ્ય, વતે આપે સૌને સાજ. જંગલમાંહિ મંગળ બેશ, જિનદર્શનથી હેય હમેશ; પાંચે દેરામાં જિન ઘણ, દેખે ચિત્ત ન રહેતી મણું. જા. ૭. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy