SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ મા. જરા આ રાક્ષસી આવી; જણાવે કેશ ધેાળા થઇ. હવે ચેતા હવે ચેતા, કષાયા સવ ટાળીને, નહી તેા ખૂખ પસ્તાશા, જણાવે વાળ ધાળા થઇ. પડી જો મૂળ ધાળામાં, પછીથી ના રહ્યું બાકી; અત: ચેતા વાવૃધ્ધા, જણાવે વાળ ધેાળા થઇ. જુવાનીમાં દિવાના થઈ, કર્યું તેથી હવે ચેતા; પ્રમાદે ના પડેા કિંચિત, જણાવે કેશ ધેાળા થઇ. હવે આયુ રહ્યું બાકી, ખરેખર ધર્મ કરવાને; વિચારીને કરા સારૂં, જણાવે વાળ ધાળા થઇ. રહ્યું થાડું હવે ખાકી, ઘણું વીત્યુ' અરે આયુ; વિચારી લે વિવેકે રે, જણાવે વાળ ધાળા થઇ. હવે કયાં તુ ભ્રમે ભેાળા, અરેરે માહના વનમાં; ત્યજી દે ઝટ વિકારાને, જણાવે વાળ ધોળા થઇ. ઝબૂકે વીજળીના ઝટ, પરાવી લે અરે માતી; નહીં આવે ગઇ વેળા, જણાવે વાળ ધેાળા થઇ. નિહાળી જો અરે મૂા, અને દાઢી બની કેવી; વધુ ધ્રુજે અરે ચેતા, જણાવે વાળ ધેાળા થઈ અરે કયાં કેમ રે ભમતા, નહીં સાથે કશુ આવે; જશે સૈા જોત જોતામાં, જણાવે વાળ ધેાળા થઇ. કરે શું મારૂં ને તારૂં, નહીં કા સાથમાં આવે; કરી લે ધમ નાં કાર્યો, જણાવે વાળ ધેાળા થઇ. અરે વૈરાગ્યને માટે, મન્યા અવસર જવા ના દે; હવે ના કૃત્ય કર કાળુ, જણાવે વાળ ધોળા થઈ. અરે તવ આંખ મિંચાશે, તદા તુ ખૂખ પસ્તાશે; ઝડપશે કાળ અણુધાર્યાં, જણાવે વાળ ધેાળા થઈ, સુધારીલે જીવન આકી, અદા કર ક઼ એ તારી; કરી આલાચ જો મનમાં, જણાવે વાળ ધેાળા થઇ. જુવાની જોત જોતામાં, ગઈ તે હે ન કાંઇ જાણ્યું; For Private And Personal Use Only ૬૦૩ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ફર ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪ ૫૦ ૫૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy