SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. કદી ભળભળ નહીં કરવી, પ્રયેાજન જેટલું એલી; પ્રમાણિક્તા ધરી પૂરી, કરી આત્મતિ સાચી. વિરૂદ્ધ જ જેહ વ્યવહારે, કદી કરવુ નહીં તેને; લડીને મેાહની મ્હામા, કરી આત્માશિત સાચી. નિમિત્તા મેાહનાં જે જે, રહેા ઝટ દૂર તેનાથી; પ્રમાદાને કરી દૂરે, કરી આત્મતિ સાચી. શુભાશુભ વૃત્તિથી ન્યારા, રહીને આત્મમાં રમવુ; ધરી શિક્ષા હૃદયમાં એ, કરા આત્માશિત સાચી. ખનીને શુદ્ધ ઉપયેગી, શુભાશુભ કર્મ ના ગ્રહવુ; ધરી એ મુક્તિની કુંચી, કરા આત્માન્નતિ સાચી. નિરજન શુદ્ધ ઉપયેાગે, રહી નિજ શુદ્ધતા માટે; ઉપાય ચેાગ્ય અવલખી, કરો આત્મતિ સાચી. ખરી સમતા સમાધિ છે, વિકલ્પાતીત મન કરવું; ખરી એ સન્ત રહેણી એ, કરા આત્મતિ સાચી. નિજાત્મામાં રમણ કરવું, નિાત્મામાં રહી મુક્તિ; બુદ્ધગ્ધિ ધર્મ શિક્ષાથી, કરો આત્માશિત સાચી. For Private And Personal Use Only ॐ शान्तिः ३ ગ્રેડ પત્ર યોધ. ર સમાચારો મળ્યા સર્વે, સહાતા રાગ જે પ્રગટયે; કરી ચિન્તા નહીં તેની, ખચે ના કર્મથી કાઇ. રહી આત્માપયેાગે જે, સહાતા રાગ ત્યાં પ્રગતિ; અનીને સાક્ષી વેદે જે, અહા તે જાગતા જ્ઞાની. જગત્ની નાટ્યશાળામાં, અનીને પાત્ર સહુ જીવા; વિપાકે ભાગવે છે હા, કર્યાં કર્યાં નહીં છૂટે. વિચારી કર્મના ખેલા, રહેા સાક્ષી પ્રવૃત્તિમાં; શુભાશુભભાવને ત્યાગી, કરા જે શીષ પર આવ્યું. ૧૦ ૧૧ ૧૨ 1333 ૧૩ 3
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy