SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૭૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. કદી પરતંત્ર ના અનવું, લહી અવતાર માનવને; યુદ્ધર્યાન્ધ ધર્મ સ્વાતંત્ર્ય, રહીને જીવવુ જગમાં. आत्मानी तृष्णा प्रति उक्ति રાગ આશાવરી. તૃષ્ણા કર્યાં તુ ખહુ ભટકાવે, આનન્દ લેશ ન થાવે. કામ વિષય વિત્ત નામ રૂપના, નિમિત્તે ઝટ આવે; કીર્ત્તિ પ્રતિષ્ઠાપદ ઇહાથી, છતી મનમાંહી થાવે. શાન્તિ મળે ના તવ સંગતથી, લાખ ચેારાશી ભમાવે; અન્તર્ ચૈત્યે આત્મજ્ઞાનથી, રૂચિ તવ પર નાવે, દીધાં દુ:ખ અનન્તા ભવમાં, જોર હવે ન સુહાવે; આત્મજ્ઞાન વૈરાગ્ય વિનાતા, ઘટ ઘટ જોરે ફાવે. શાન્તિ મળે ના સ્વપ્ને સાચી, આઠે ક ગ્રહાવે; પ્રગટ થવા દઉં” નહિ હવે ઘટમાં, ચુક્તિ પ્રયુકિત દાવે. તૃષ્ણા, જ તૃષ્ણા વણુ કર્તવ્યા કરવાં, એ છે નિશ્વય ભાવે; બુદ્ધિસાગર સ્થિરતાયેગે, આનન્દ અનુભવ આવે. તૃષ્ણા. ૩ “ શાન્તિઃ ।। पधारो मेघ महाराजा. જીવે છે રાહુ જગ સઘળુ, તમારી મહેરબાનીની; કૃપા લાવી ક્રયા સાગર, પધારા મેઘ મહારાજા. જગત્ જીવાડવા માટે, અદા નિજ ને કરવી; ખરેખર ફ ષ્ટિએ, પધારા મેઘ મહારાજા. જગત્ત્ના શહેનશાહેાને, જીવાડા છે। કૃપા લાવી; મહત્તાને અદા કરવી, પધારા મેઘ મહારાજા. દશા બૂરી પશુઓની, અને નિĆન મનુષ્યાની; For Private And Personal Use Only ૧૨ તૃષ્ણા. ૧ તૃષ્ણા. ૨ તૃષ્ણા. ૫ ૧ 3
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy