SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમા. કળાઓ સર્વ વિજ્ઞાના, અને શેાધા ઘણી કરવા; નભી રહેવા સકળ સાથે, સુધારા ચેાગ્ય કર સમજી. હરીફાઇ પરસ્પરમાં, થતી સહુ દેશમાં જાણી; ટકી સામાં પ્રગટ થાવા, સુધારા ચાગ્ય કર સમજી. સમાજો જાતિએ સર્વે, ઉઠાડી ઉંઘથી યત્ને; ૫ની સેવક ધરી ફો, સુધારેા યાગ્ય કર સમજી, વહે છે જીંદગી મેાંધી, નકામી ના જવા દે તે; જગત્ આ સ્વર્ગ સમ કરવા, સુધારા યોગ્ય કર સમજી, સુધારા ના નથી કેચિત્, પ્રવતે જે કુધારા તે; નકામા તેહ ધારીને, સુધારા યાગ્ય કર સમજી. પરસ્પર વીર્યની હાનિ, કદી કરવી નહુિ કલેશે; પરસ્પર એકતા ધારી, સુધારો ચાગ્ય કર સમજી. પરસ્પર માન્યતા ભેઠે, પરસ્પર નાશ ના કરવા; ખરૂ આર્યત્વ પ્રકટાવી, સુધારો ચાગ્ય કર સમજી. વિના સ્વાનુભવે કાની, નહીં નક્કલ અરે કરવી; ખરેખર વેષ આચારે, સુધારા ચેાગ્ય કર સમજી, ગ્રહીલે અન્યનું સારૂ, ગુણા લે દ્વેષને ત્યાગી; બુદ્ધચશ્વિધર્મ દ્રષ્ટિએ, સુધારો ચગ્ય કર સમજી. ॐ शान्तिः ३ अर्हम्. જગ્યા તારી રહી અરે ખાલી. જૈન ગરીખ વર્ગ ઉદ્ધાર્યા રે, દીન લેાકને બહુ મન પ્યારા રે; For Private And Personal Use Only ૫૭ ૫૬ ૫૭ ૫૮ પ ૬૦ ૬૧ ર || अमदावादी शेठ लल्लू रायजी जीवनश्लाघा. ॥ લલ્લુરાયજી રે શેઠ ભલા ઉપકારી, દાનવીર રત્ન જયકારી;— ઓગણીશ ઇકાત્તર સાલે રે જે શુદ્ઘિ ચાથ ગુરૂવારે રે, દેહ ત્યાગી રે ગયે. અહીં થકી ચાલી; ૬૩ લલ્લુ૦ ૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy