SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. અને છે આત્મશ્રદ્ધાથી, કદી ના થાય તે કાર્યાં; ત્યજીને દેહની મમતા, બની નિર્ભય કરી કાર્યાં, અહા જે જીવપર આવી, જીગરથી કાર્ય ને કરતા; થતા તેના વિજય નક્કી, વરે છે વીરને લક્ષ્મી. પડે છે તે હુડ છે હા, વધારી આત્મની શક્તિ; જીવા પાશ્ચાત્યદેશામાં, પ્રવૃત્તિમાં અનેા તેવા. હતા પૂર્વે તમે કેવા? અન્યા બેહાલ રે હમણાં; થઇ સનાથકી પડતી, ત્યજો વ્યસના હવે સર્વે. સુધારા સ’પી જંપીને, તમારાં ઉન્નતિ કાર્યાં; મર્યા વણ માળવા દૂરે, કરો કાર્યો દઈ પ્રાણા કદી જીવી શકે ના તે, સમર્પણુથી અરે ટ્ઠીતા; જીવ્યાની આશ રાખે. તા, મર્યો પહેલાં કરા કાર્યો. ખરી આત્માન્નતિ કરવા, કરા કાટી પ્રયત્નાને; કરીને ઉન્નતિ યજ્ઞા, જગમાં જીવતા રહેશેા. થયુ' પ્રાત: હવે ઉંઠા, લગાડા વાર ના કિંચિત્ ; યુદ્ધથબ્ધિધર્મની વેળા, મળી છે ઝટ કરો સફલી. XX स्वदेशमातृभाषा प्रगति. સ્વદેશી માતૃ ભાષાની, વૃદ્ધિ કાર્ય કરી સદા; ખરૂં સ્વાતંત્ર્ય દેનારી, સુહાતી સદ્વિચારાથી. જીવન્તી માતૃ ભાષાથી, સ્વધર્મોની ખરી પ્રગતિ; વિચારી ચિત્તમાં એવુ, કરા ભાષાતણી રક્ષા. સ્વદેશી માતૃ ભાષાના, ખરા પ્રેમે મની ભક્તા; કરા સહુ કાર્ય ભાષાથી, તમારી ઉન્નતિ એથી. સ્વદેશી જો કહાવા તે, લખેા ગ્રન્થા સ્વદેશીમાં, થશે દેશાતિ એથી, કળા કોશલ્યની વૃદ્ધિ For Private And Personal Use Only ૧૫૫ ૩ ७ ૧૦ 3 ܡ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy