SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૫૫૧ નન + + = *** . પામે તેથી જગ જશ ઘણે કીતિને સુપ્રતિષ્ઠા, બુદ્ધચબ્ધિ સત્પથગતિ કરે પત્નીને સ્વામી મીઠા. રવાપર તથા સ્ત્રાવો. ૭, તમારી ઉન્નતિ કરવા, પ્રભુને બારણે જાવા; કર્યો પાપો સકળ હરવા, ગરીબ પર દયા લા. ૧ ગરીબોનાં ઘણું દુ:ખ, હયથી સ્વર્ગની પ્રાપ્તિ થતી એવું હદય જાણ, ગરીબેપર દયા લાવે, ૨ મળી લમી સફળ કરવા, મળી સત્તા સફળ કરવા; મળી વિદ્યા સફળ કરવા, ગરીબોપર દયા લાવે. મળે ના પૂછું ખાવાનું, કરે પોકાર દુખેથી; દયાવન્ત પ્રભુ ભકત ! ગરીબ પર દયા લા. ગરીબોની દયા કરવી, તમારે ધર્મ છે મેટે; કદી ના દુઃખી થાવાને, ગરીબેપર દયા લાવે. નિજત્માને થતી પીડા, ક્ષુધા ને રેગથી જેવી તથા સૌની વિચારીને, ગરીબ પર દયા લાવે, ગરીબની ખરી આશી:, ખરેખર ગીના જેવી; હદય એવું વિચારીને, ગરીબોપર દયા લા. ૭ ગરીબનું ભલું કરતાં, ગરીબાઈ કદી નાવે; મળે છે સાહાધ્ય દેવની, ગરીબ પર દયા લાવે. નકામાં ખર્ચ ત્યાગીને, અનન્તા દુઃખ હરવાને; અનનાં સુખ લેવાને, ગરીબેપર દયા લા. ૯ પરંપર મેક્ષ ફલ જાણી, હૃદયમાં ભાવ બહુ આણી; મહન્ત શેઠીયાઓ સે, ગરીબેપર દયા લાવા. ૧૦ શિખામણ સન્તની માની, ખરે પરમાર્થ મન આણું; બુદ્ધયધ્ધિ સિદ્ધિને માટે, ગરીબોપર દયા લાવે. ૧૧ ॐ शान्तिः ३ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy