SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir N૩૮ ભજનપદ્ય સંગ્રહ. Oप्रियतमआत्म प्रति चेतनाना उद्गारो १ પ્રીતમ તવ પ્રીતિ લાગી રે, બીજું કશુંન સુહાય. પ્રીતમ. ખાવું પીવું ના ગમે રે, કરવી ગમે નહિ વાત, ઉંઘ ન આવે આંખમાંરે, ગમે દિવસ નહીં રાત. પ્રીતમ. ૧ મૃતક સમા અજ્ઞાનીએ રે, ગમે ન જેવું દૃશ્ય; હરવું ફરવું ના ગમે રે, સમ સહુ સ્પશ્યોસ્પશ્ય. પ્રીતમ. ૨ કુદ્રતની શોભા સહુ રે, ગમે નહીં તલભાર; મેળ વિનાના લોકથી, નહિ આનન્દ લગાર. પ્રીતમ. ૩ પ્રેમ વિના રસ નહિ પડે રે, પ્રેમ વિના ન સંબંધ; પ્રેમ વિના શું દેખવું રે, પ્રેમ વિના જન અ. પ્રીતમ. ૪ - પ્રેમાદધિમાં અવતરી રે, મરજી થઈ જાય; તે તુજને પામે સહી રે, બીજા જન વા ખાય. પ્રીતમ, ૫ શુદ્ધ પ્રેમની જ્યોતિમાં રે, બળી ભસ્મ જે થાય; સહજાનન્દી તે બને રે, મરજી તે ગણાય. પ્રીતમ. ૬ પ્રીતિ રીતિને નિર્વહી રે, કર આન્તર્ મેળ; બુદ્ધિસાગર મેળથી રે, આનન્દઘનની સહેલ. પ્રીતમ. ૭ dઉલ आत्मानी सुमति प्रिया प्रति उक्ति. પ્રીત લાગી તારી પ્યારી રે, સુજે ન બીજુ જગત સહુ જોઈ લીધું રે, હવે કયાં રીઝુંપ્યારી. વિષયની લાગે વાતે, ગધેડાની જેવી લા; કશું ન તુજ વિણ હતો રે.. સુજે-પ્યારી. ૧ નામરૂપ પરપિટા, રાગ તેના સહુ બેટા, સમજાણુ સહુ છેટા રે- -પ્યારી. ૨ પ્રિયા પ્રાણ પ્યારી હાલી, ચિદાનન્દ લટકાળી, સાચી એક તજ ભાળી રે. સુજે-પ્યારી. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy