SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. तन्मयहृदये कर्तव्यप्रगतिभावना આત્માએ સૈા હૃદય રસથી ઐકય રૂપે રસાઇ, સાચા મેળે અનુરૂપ ખની સત્ય કીજે સગાઈ; આવા સર્વે હૃદય ઘરમાં પ્રેમ પ્યાલા જ પીજે, એસા ભાવે હૃદય ઘરમાં ઐકય કીડા રમીજે. વ્હારૂં મ્હારૂં નહિ નહિ કશા ભેદ રે ચાલવાના, આત્માદ્વૈતે પરમરસમાં તન્મયીભાવતાને; છાનું છાનું નહિ નિહ કશુ આત્મભેાગી થવાનું, ઉંચા ઉંચા પ્રગતિપથમાં પૂર્ણ વેગે જવાનુ ભેટા સર્વે નયન મનમાં પ્રેમનુ પાત્ર દેખા, પ્રીતિના થૈ હૃદયરસિયા સમાં પૂર્ણ પેખા; કાયા માચા નાહુ નિજગણી સ્વાર્પણે પૂર્ણ રાચી, એવા મેળે હૃદયરસથી નિત્યરાં ધર્મ માચી. કાયા પ્રાણા વચન મનને એકય રૂપે કરીને, મેળે રહેવુ અનુભવમળે ભેદ ભાવા હરીને; પ્રેમાનન્દી સતત થઇને વિશ્વને સ્વર્ગ કીજે, મુક્તાત્માએ સકળ થઇએ પૂર્ણ આનન્દ લીજે. એકીભાવે હૃદય રસનુ પાન કી મઝાનુ, સર્વે સાથે સકળ કરવું કાર્ય સૌ એકતાનું; સાથે ક્ખાવુ સહુચર બની ખેાલવુ સર્વ સાથે, સર્વે માથે વહન કરવું કાર્ય સા સ હાથે. સાથે સર્વે પ્રગતિ કરીએ સર્વ શક્તિ સમપી, હુને તું એ નહિ નહિ કશું ભેદ્દે જ્યાં આત્મદી; એવા ભાવે સતત વહેવુ આપણા ધર્મ એવા, એકીભાવે અનુભવ વહી ઉન્નતિમા લેવે. એવા નક્કી પ્રગતિપથમાં આપણે ધર્મ સાથે, સેવી સેવી પ્રતિ કરણી આત્મમાં પૂર્ણ રાચેા; For Private And Personal Use Only ૩ ૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy