SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આા. જીવ્યું ત્હારૂં સફળ જગમાં આત્મભાગે ગણાશે. દુ:ખીઓને તન ધન વડે સાજ થાશે મઝાની, સોનુ સારૂ મન વચનથી પૂર્ણ પ્રેમે કરાશે; ત્યારે હારા હૃદય ઘટમાં દેવના વાસ થાશે, જીવ્યુ હારૂ સફળ જગમાં આત્મભાગે ગણાશે. ત્હારા માગે અનુભવ ઘણા, સત્યના પ્રાપ્ત થાશે, પૂર્વે જેવા નહિ નહિ પછી પાછળે આર થાશે; વ્હારાં નૃત્ય અનુભવ દઇ શિક્ષકા સત્ય થાશે, જીત્યું હારૂં સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. પશ્ચાત્તાપા નયન ભરશે આંસુડાં ખેરવીને, થાશે કૂણું હૃદય સઘળુ ઇશ્વરી વાસમાટે; સોના માટે તન ધન અને જે મળ્યુ તે જણાશે, જીવ્યુ હાર્ સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. આંખાઆંખે અનુભવ કરી સર્વનાં ચિત્ત જાણું, દુ:ખે દુ:ખે હૃદય બનીને દુ:ખને ખમ ટાળે; એવી ત્હારી પરિણતિ અની સ્વાર્પણે ભાવ રહેશે, જીવ્યું ત્યારે સફ્ળ જગમાં આત્મભાગે ગણાશે. મ્હારૂં હારૂ' સકળ વિસરી ભેદના ખેદ ટાળી, સાનુ` સારૂ નિજ સમગણી પ્રેમ અદ્વૈત ભાવી; સૈાના માટે જીવન સઘળુ માનીને વિશ્વ ચ્હાશે, જીન્ગ્યુ ત્હારૂં સફળ જગમાં આત્મભાગે ગણાશે. નામાં એઠાં સકળ જનને અશ્વિની પાર જાવું, સામાસામી મદત કરવી આત્મમાં ઐકય ભાવી; સૈાનાં કાર્યો નિજ સમગણી ક્રૂ પૂરી સધાશે, જીવ્યું ત્યારે સફ્ળ જગમાં આત્મભાગે જણાશે. હારી ફો સકળ સમજી ક્રૂ'ની વાટ લેઇ, ચાહ્યા જા તુ નિજ પથ વિષે સર્વને સાજ દેઈ ; For Private And Personal Use Only ૫૫ ૫ ८ ૧૦ ૧૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy