SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૯૭ પિડ અને બ્રાહ્માડે રે, સત્તા ધ્યાને એહ ગમે. એકમેક. ૩ ભેદ કહું તે ભેદ ન ભાસે, સત્તાએ જ અભેદ, અભેદ દૂચ્ચે અંતર ભાવે, જન્મ જરા નહીં ખેદ; મૂખને બ્રાન્તિ ભારી રે, જ્ઞાનીને ભેદ સર્વ સમે. એકમેક. ૪ અનંત નામે આકારે બહ, ઘટઘટ ભિન્ન જણાય, મનોવૃત્તિના ભેદે ભેદે, સાપેક્ષે સત્ય થાય; ભેદ છતાં અભેદી રે, દેખે મેહ ઉપશમે. એકમેક. ૫ ચાલતાં ચાલતા ભાસે, બેઠાં સ્થિર જણાય, ઉંઘતાં ઉઘેલો ભાસે છે, જાગંતાં જાગ્રત્ થાય; સમજુને વાત સહેલી રે, ભેદ ખેદ સર્વ ખમે. એકમેક૬ જ્ઞાન મળ્યું ગુરૂગમથી જેને, તેને પૂર્ણનન્દ, અભેદ મેળે પ્રભુને મળતે, રહે ન મેહને ફન્દ; બુદ્ધિસાગર ભાવે રે, પ્રભુને પ્રભુદેવ નમે. એકમેક. ૭ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | ૨૬ વિસામરની સકસ્તુતિ. ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાર્શ્વ જિન પાયા–એ રાગ. નમું રવિસાગર ગુરૂરાયા, જિનશાસન જય વર્તાયા, સંગી રંગ સુહાયા, સાધુમાં સિથી સવાયા; સંવત ઓગણીશત સાતે, મન એકાદશી પરભાતે, દીક્ષા લીધી શુભ ભાતે, ગુરૂ આજ્ઞાએ નિજજાતે. નમું. જિન. ૧ સમતામાં સૌથી શ્રા, પંચાચારે ઘટ પૂરા, ઉપસર્ગ કર્યો સહુદ્રા, શુભ મૈત્રીભાવ ભરપૂરા; મનમાં ને મમતા માયા. નમું. જિન. ૨ શુભ ગુર્જર દેશ સુધાર્યો, ચારિત્રે રંગ વધાર્યો, નિજ આતમ રંગ વધાર્યો, સમતાએ ચેતન તાયે, ઉત્કૃષ્ટ વિશ્વ ગણાયા. નમું. જિન. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy