SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમા. प्रभु વેજી. ૭ * अमारो छे ( पुण्यकर्म प्रभु याने आत्मानी शक्ति ) કવ્વાલી. તમે ઇચ્છા ગમે તેવુ, કરી યુક્તિ પ્રપ ંચથી; નથી અમને કશી ભીતિ, અમારા છે પ્રભુ બેલી. જીરૂ કરતાં નહીં કાવા, અધી બાજી થશે . ઉંધી; ગમે તેવા પ્રસ ગામાં, અમારા છે પ્રભુ બેલી. થશે જે પાપીનું ધાર્યું, રહે ના ધર્મી કા જગમાં; વિચારાને વિવેકે એ, અમારી છે પ્રભુ બેલી. વનામાં ને ગુફાઓમાં, ભયંકર પર્વ તામાંહી; ભયંકર વારિધિમધ્યે, અમારા છે પ્રભુ બેલી. ભય કર રાત્રિઓ મધ્યે, બચાવે ઝેરી પ્રાણીથી; સદા વિશ્વાસ એ મનમાં, અમારી છે પ્રભુ મેલી, મચાવે પ્રાણુ નાશકથી, ખરેખર ઘેાર નિદ્રામાં; તમારૂ ના થશે ધાર્યું, અમારા છે પ્રભુ બેલી. કર્યું જે જે ધવલશેઠ, થયું શ્રીપાળને સારૂં; અને છે શ્રેય:કર સવે, અમારા છે પ્રભુ એલી. કળાઓ ફેળવા કેાડી, થશે નિષ્ફલ તથાપિ તે; કર્યો નિશ્ચય અહા યાવત, અમારે છે પ્રભુ બેલી. થતી સ ંભાળ અણુધારી, કરે મંગલ અરણ્યામાં; વિપત્તિમાં અહા નક્કી, અમારા છે પ્રભુ બેલી. સુઝાડે સન્મતિ સમયે, પ્રસ ગેા મેળવે સારા; નિરાશાઆવિષે આશા, અમારે છે પ્રભુ બેલી. રહે ક્ષણ માત્ર ના તૂ, ખજાવે ગુપ્ત જો ને; મુદ્ધચબ્ધિ ધર્મ સમૃતિ, અમારા છે પ્રભુ બેલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શાંતિઃ ૩ For Private And Personal Use Only ૪૯ ૨ ૬ ७ . ૧૦ ૧૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy