SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. શિર સાટે મેળ મેળવી, ઐકય લીનતા ધારી; બુદ્ધિસાગર ભાવથી, નિશ્ચય દિવ્યાવતારી. મલ્લિ૦ ૫ ૐ શાનિત: રૂ. EX श्रीमल्लिनाथजिनस्तवनम् પ્યારા મલ્લિ જિનેશ્વર દેવ સદા સુખ આપશે રે, વ્હાલા વેગે સાડાચ્ય કરીને દુઃખડાં કાપશે રે–પ્યારા. સઘળું મારા મનનું જાણે, શું શું કહું પ્રભુ તવ આ ટાણે, સાચા સેવકને તવ સરીખો કરીને થાપશે રે. વ્યારા, ૧ દુઃખનાં દુઃખ ચૂરે દેવા, સેવક સારે સાચી સેવા; અન્તરૂ રોમે ધ્યાતા, ધ્યાનમાં હેલા વ્યાપશે રે. યારા. ૨ સાક્ષીભાવે બાહ્યની રહેણું, સાક્ષી ભાવે બાહ્મની કહેણું, તટસ્થ નિર્લેપ કરશું કરવી મુજથી એ થશો રે, પ્યારા. ૩ હું તું ભેદ જરા ના ભાસે, સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે; આપી નિજગુણ સ્થિરતા, ભેદ પડે ના જ્યાં કશે રે. પ્યારા. ૪ સહાધ્ય કરે મુજ ક્ષણ ક્ષણ સ્વામી, કેવળજ્ઞાની નિજગુણ રામી; ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપશે રે. પ્યારા, ૫ ॐ शांतिः ३ मल्लिनाथ स्तवन.. કાનુડે ન જાણે હારી પ્રીત–એ રાગ. મલ્લિજીન મેળ કરી મહારાજ, કદાપિ ન દરે ન થાશે રે. મહિં. વહેલા વહારે મુજ આવે, નયનથી દૂર ન જાવ, મહારે તુજ વણ નહિં આધાર, હૃદયમાં નિત્ય સુહાશેરે. મલિ. ૧ હારે તે મન તુજ મેળાપી, પ્રીતિ તવ મનમાં વ્યાપી, મારી વિનતડી છે એક, પલક નહીં દૂરે જાશે રે. મલ્ફિ. ૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy