SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ze ભજનપદ્ય સ’મહે. ઉનાળામાં આવતા રે, યાત્રાળુ જન ખાસ; સાહેમા રાજા અને ક્રૂ, ધનવત યાગી દાસ. ભરત ગુફામાં બેસીને રે, કીધું' ચૈતન ધ્યાન; લીન થતાં નિજ રૂપમાં રે, રહ્યું ન ખાનુ ભાન. જિનવરનાં દર્શન કયો રે, આનન્દ અપરપાર; બુદ્ધિસાગર ભાવથી રે, આખુ યાત્રા કરી સાર. // શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ । Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂડેલ ઝનથી બહુ ભુરી રે, પરભવ સાથે થનાર; સ્વપ્નામાંથી થાતી ખડી રે, ધરી વિવિધ આકાર. For Private And Personal Use Only દીઠા. ૧૬ દીઠા. ૧૭ તમે ઞાશા ત્વરિત. ૧ રિત. ર રિત. ૩ ત્વરિત થા આશા અળગી રે, તુજ થી ન શાન્તિ લગાર. ત્વરિત— રૂપ કરી બહુ જાતનાં રે, પેસે હૃદય મઝાર; ચિન્તા ઉપજાવે ઘણી રે, ભીતિ ઘણી કરનાર. સુખ દેખાડે સગણું રે, જ્યાં છે દુ:ખ અપાર; ત્યાં તલસાવે ચિત્તને રે, જાણે ન વાર કુવાર. અહંકૃત્તિ ગિરિવર થકી રે, પ્રગટ થયા અવતાર; ભરમાયા તવ સોંગથી રે, જગમાં નરને નાર. લાલચ તૃષ્ણા વાસનારે, ઈચ્છાદિક પર્યાય; જગમાં તારા જાણવા રે, માયા દેવી કથાય. નામ રૂપમાં રાગતા હૈ, ત્યાં છે તારા વાસ; યાવત્ વૃત્તિ એહવી રે, તાવત્ શાન્તિ ન ખાસ. નાચે નાટકિયા પરે રે, ચેતન મની તવ દાસ; સ્વપ્ને ન શાન્તિ લહી ખરી રે, થયા નથ્રહ્મ પ્રકાશ. ત્વરિત. ૬ ચિન્તા હાળી પ્રવાલીને રે, ત્યાં હામે જીવ પ્રાણ; મન સૃષ્ટિમાં મ્હાલીને રે, વર્તાવે છે આથુ. રિત. ૪ ત્વરિત. પ હરિત. ૭ ત્વરિત. ૮ દીઠા. ૧૮
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy