SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. કરે છે હાજી હા સહુનુ, અપેક્ષા વણુ વિના સમજી; રહ્યા નિર્મળ વિચારામાં, અવસ્થા એક ક્યાં ત્હારી. હરાયા ઢારની પેઠે, રહી ભમવાતણી વૃત્તિ; ધરે ફાંકા ગુણા લેવા, અવસ્થા એક ક્યાં ત્હારી. પ્રતીતિ ના તને પૂરી, થતી જે જે કથુ હેમાં; બહિર્ અન્તર્ રહે જૂઠ્ઠુ, અવસ્થા એક કયાં હારી. વિચારીને કથ્યુ જે જે, ધરી લે યેાગ્યતા પૂ; બુદ્ધગ્ધિ ભક્તિશ્રદ્ધાથી, અવસ્થા એક રહેવાની. For Private And Personal Use Only PR अनुभव बहु थशे तुजने છ તુજને ઘણુ એવુ, ઘણું સુણવું રહ્યું “ખાકી; અવસ્થાક્ષેત્ર સ ંબંધે, અનુભવ અહુ થશે તુજને. સુકામલ પ્રેમની વૃત્તિ, હૃદયની આદ્રતા વૃત્તિ; પ્રસ ંગે તેહ મદલાશે, અનુભવ મડુ થશે તુજને, કરી જે માન્યતા મનમાં, મળેલા જ્ઞાનના યેાગે; પછીથી તે ટળી જાશે, અનુભવ ખડુ થશે તુજને. શુભાશુભ કર્મ અનુસારે, થરો સયાગ તવ જેવા; તથા કહેણી અને રહેણી, અનુભવ અહુ થશે તુજને. ગણે છે સત્ય જે હમણાં, પછીથી ભાસશે જૂઠ્ઠું બિચારામાં થતાં વૃદ્ધિ, અનુભવ અહુ થશે તુજને, રહી મર્યાદ જે હમણાં, વિચારીને જ આચારે; નહીં મોઢ તે રહેશે, અનુભવ બહુ થશે તુજને. જણાવું છું ત્હને જે જૈ, હૃદયમાં ધારજે સઘળું; બુદ્ધયબ્ધિ સદ્દગુરૂ સગે, અનુભવ ખડુ થશે તુજને ४ ॐ शांतिः ३ ני ૧ ૨ 3 ૪ ૪૭૭ ૫ 19
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy