SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. વધી નિન્દા વધી ચાડી, સુધારા કે ખગાડા આ. અરે સ્વાતંત્ર્યતા નામે, વધુ સ્વાચ્છુન્ધ આચારે; સુધારા ના જીવે સાચા, સુધારા કે અગાડી આ. અરે પરમાના નામે, સધાતી સ્વાર્થની લીલા; વધ્યાં મેાટાઇનાં ખણુગાં, સુધારા કે ખગાડા આ. ધરી મધ્યસ્થતા મનમાં, વિવેકે દેખશા સાચુ; બુદ્ધયબ્ધિસત્યઢષ્ટિથી, સુધારા ઉન્નતિમા. थती आज्ञाथकी मुक्ति. વિચારીને વિચારે શું? કરીને કલ્પના કાટી; હૃદયમાં માન એ સાચુ, થતી આજ્ઞાથકી મુક્તિ. થવાનુ સ્વાધિકારે જે, જણાવુ સદ્ગુરૂ જ્ઞાને; કૃપાળુ સદ્ગુરૂવરની, થતી આજ્ઞાથકી મુક્તિ નિહાળે યાગ્ય તેને તે, જણાવે કાર્ય તે કરવું; જરા એમાં નથી શંકા, થતી આજ્ઞાથકી મુક્તિ. મહાજ્ઞાની મહાધ્યાની, ગુરૂગીતા આદેશે; હળાહળ ઝેર પીવાની, થતી આજ્ઞાથકી મુક્તિ. ધરે ચારિત્ર જે ચુ', કરે ના કાર્ય જે નીચુ; શરણ્ય સદ્ગુરૂવરની, થતી આજ્ઞાથકી મુક્તિ. ગુરૂએ જે કરી આજ્ઞા, અદા કરવી ક્રૂરજ માની; અહે એવી સુશ્રદ્ધાથી, થતી આજ્ઞાથકી મુક્તિ. કદી આશય ન સમજાતા, તથાપિ તે ખરૂ માની; અપેક્ષાથી કશ્યુ કરતાં, થતી આજ્ઞાથકી મુક્તિ. ગુરૂના આશયે ઉંડા, ઘણા ગંભીર જે જે છે; તથાપિ સાધ્ય શ્રદ્ધાથી, થતી માનાથકી મુક્તિ. For Private And Personal Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૩ G
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy