SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮ ભાગ આઠમે. ॐ वळ्युं शुं ? ए थकी जाणो સજ્યા સહુ ઠાઠ માહિી, કથાયા વિશ્વમાં માટે; કર્યું` ના ો સ્વપર શ્રેય, વન્યુ શુ ? એ થકી જાણા. * ગાડી વિષે એસી, ગણાયા ધનપતિ મ્હોટા; ભલામાં વાપર્યું ના કંઇ, વન્યુ શુ ? એ થકી જાણેા. અન્યા રાજા મહારાજા, વધી સત્તા જગમાંહી; પ્રજાનું શ્રેય ના કીધુ, વન્યુ શુ ? એ થકી જાણા. અન્યા વિદ્વાન અભ્યાસે, વિવાદે સહુ જીવન ગાળ્યું; સદાચાર પ્રવાઁ ના, વન્યુ શુ ? એ થકી જાણેા. મહત્ત્તાની મળી પદવી, જગમાં કીર્ત્તિ બહુ વાધી; વધું ના જો જીવન ધર્મ, વન્યુ શુ' ? એ થકી જાણે. જુવાનીના અભિમાને, તણાયા પાપના પથે; જુવાની એ મળી ત્હાયે, વન્યુ શુ ? એ થકી જાણા. ભણેલ ને ગણેલુ સહુ, થયુ' ના સ્વાન્નતિમાટે; ભણ્યુ ને રે ગણ્યુ હોયે, વન્યુ શુ ? એ થકી જાણેા. જગતના સર્વ જીવાને, ગણ્યા ના આત્મવત્ જ્ઞાને; ગણાયા જ્ઞાની રૅ વ્હેાયે, વળ્યું શું એ થકી જાણા. જગને દુ:ખ દેવામાં, મળેલી વાપરી શક્તિ; ગણાયા શક્તિવાળા તા, વન્યુ શુ ? તે થકી જાણા. નથી કિમ્મત મળ્યુ તેની, નથી કિમ્મત ગયુ તેની; મળ્યું ને જો ગયુ હોયે, વન્યુ શુ ? એ થકી જાણા. વિવેકે સહુ વિચારીને, કરે કાયા સદા ક્રૂ; બુદ્ધગ્ધિધર્મ કરવાથી, થતી આનન્દની સિદ્ધિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૫૭ ૫ ७ ૯ ૧૦ ܘܘ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy