SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમેા. નળાનું શો ? હવે આજ્ઞા. હું અમારી પાસે બેસીને, વ્યવસ્થા કાની ચાજી; પ્રતિજ્ઞા તે કરી છડી, જણાવું શી ? હવે આજ્ઞા. દખાઈ અન્યની હેમાં, વિચારાથી ફ્રી જાતા; ખનીને ગાળીના ચવડા, જણાવું શી ? હવે આજ્ઞા. હૃદયની પાસમાં રહીને, નથી જાણ્યુ સકલ પુરૂં અન્યા નિજ વૃત્તિના માઝી, જણાવું શી ? હવે આજ્ઞા. દુખી જાતા દબાવ્યાથી, હૃદયની માન્યતા વેચી; તથાપિ ભૂલ ના દેખા, જણાવું શી ? હવે આજ્ઞા. અમારા આશયે સઘળા, નથી સમજ્યા ગુરૂગમથી; નથી ઇચ્છા સમજવાની, જણાવુ' શી ? હવે આજ્ઞા. પ્રવર્તી વૃત્તિ અનુસારે, જરા ના સદ્ગુરૂ પરવા; કરા છે ચિત્તનું ધાર્યું, જણાવુ શી ? હવે આજ્ઞા. કર્યો વણુ સદ્દગુરૂ સેવા, નથી મળતા ભલા મેવા; હૃદયગ્રાહી થયા વણુ રે, જણાવું શી ? હવે આજ્ઞા. નિહાળેા ત્રાજવું નમતું, અરે ત્યાં જાઓ છે એસી; ફ્રીને પુચ્છતા પશ્ચાત્, જણાવું શી ? હવે આજ્ઞા. નથી સેવકપણું માન્યું, નથી નિજ ફૅની પરવા; અન્ના નિજ કુ ના કરવી, જણાવું શી ? હવે આજ્ઞા. થશે કિંમત પ્રતિજ્ઞાની, તમારા ચિત્તમાં સાચી; થશે સ્વાર્પણ પ્રતિજ્ઞાએ, જણાવીશું તદા આજ્ઞા. થયા ચિત્તે તથા વાચિ, યથા વાચિ તથા કાર્ય; બુધ્ધિ એકતા થાતાં, જણાવીશું તદા આજ્ઞા. For Private And Personal Use Only ૪૫૫ ७ ૯ ૧૦ ૧૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy