SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭ www.kobatirth.org ભાગ આમે. જેહ ધરે મધ્યસ્થતા, તે ન ભમે સંસાર; રાગદોષથી ભિન્ન થઇ, પામે ભવજલ પાર. શાગદ્વેષ ના ઉપશમે, વર્તે ભાવ મધ્યસ્થ; નિન્દ્રા ઝઘડા ત્યાગીને, પામે શિવપુર તથ્ય. દુ:ખીપર કરૂણા કરી, કર નિત્ર ચેતનશુદ્ધિ; ચાર ભાવના ભાવતાં, થાવે નિર્મળ બુદ્ધિ ચાર ભાવના ભાવતાં, ટળે કર્મની કાડ; પરમાતમપદ પામવા, નહુ કે એહવી બ્લેડ, અનિત્ય આ સંસારમાં, ઉપજે વિસે સં; તન ધન ચેાવન શક્તિના; શેશ કરવા મન ગ. ઇન્દ્રાદિક જે સુરવરા, આયુ: ક્ષયે મરત; શરણુ ન કા સંસારમાં, કે। ન સદા જીવન્ત. વજ્રા પેટીમાં પેસતાં, કદી ન મૂકે કાળ; અહં પણું મમતા ત્યજી, આતમ ધન સંભાળ. જે ત્હારૂ ન થનાર છે, તેના ના કર શાક; તન ધન પુત્ર કલત્રની, મમતા કરવી ફાક. ગયુ' ન કાઇ સાથમાં, ભાવી કદા ન જનાર; તન ધન મમતા શું કરે, આત્મધર્મને ધાર. મેળ માઘના કારમેા, વીજળીના ચમકાર; માજીગર બાજી સમુ, વૈરાગ્યે મન ધાર. પૃથ્વી થઇ ન કેાઈની, કદી ન કેાની થનાર; કુટુમ્બ કબીલા એહુવા, જાણી સમતા ધાર. પરની ચિતા ક્યાં કરે, ચિતા ભવ જ જાળ; ચિંતા ચિતા સમ તજી, મનડુ ધમે વાળ. આવ્યે એકલેા એકલા, જાઇશ પરભવ ભાઈ; દેહાદિકથી ભિન્ન તુ, જૂડી માહ્ય સગાઇ. ચેતનથી સહુ ભિન્ન છે, પુત્રાદિક પરિવાર; Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૪૯ ७७ ७८ ge ८० ૮૧ ૮૨ ૩ ૮૪ ૫ ૮૬ ८७ ૮૮ ૮૯
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy