SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આમા. દુનિયા. ૧૦ દુનિયા. ૧૧ દુનિયા. ૧૨ કાર્ય કરે જા સાચું' ત્હારૂં, ફરજ પાતાની માની; દુનિયા દ્વારગી ખેલે પણુ, ઘર ના પાછી પાની. દુનિયા આગળ ડાહ્યા થાવા, કર ના યત્ન લગારી; દુનિયાના સટીપીકટથી, મુક્તિ નહીં મળનારી, કાઇક જેને પ્રભુજી માને, બીજો માને ખાટા; ખાટાને કાઈ મોટા માને, મેટાને કાઇ છેટા, દુનિયા દ્વારગી જાણીને, હર્ષ શાક ના ધરવા; દુનિયા’કહે ત્યાં લક્ષ્ય ન દેવું, આત્મધર્મ ને વરવા. દુનિયા. ૧૩ અભિપ્રાય દુનિયાના ઝાઝા, તુજ પર સહુ અવધારી; ઢે ના તે ઉપર તું ઢષ્ટિ, દુનિયા અંધી ધારી. આપોઆપ વિચારી સાચુ, સમતાભાવે રહેવું; બુદ્ધિસાગર સત્ય ધમ માં, રહેવુ સાચુ કહેવુ . સંવત્ ૧૯૭૦ના આસે વિદ : શિનવાર. દુનિયા. ૧૪ દુનિયા. ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir आनन्दघनावतार આનન્દધન અવતારી, ચેતન આનન્દઘન અવતારી; નિશ્ચય શિવ પદ ધારી........... ................ચેતન૦ રાગ દ્વેષ પરિણતિ વિનારે, પરમ પ્રભુ જયકારી; અન્તમાં અનુભવ કરીરે, જોઇ લે નિધોરી. અનન્ત ધર્માશ્રય વિભુરે, ખેલે ગગન ગઢ મારી; આત્માડસખ્ય પ્રદેશમાં રે, ગુણુ પાયે વિહારી. પ્રતિક્ષણે ઉપયાગમાં રે, અવલાકે નિજ ભારી; હું તુની બ્રાન્તિ ત્યજી રે, ખેલે ખેલ વિચારી. ચાર અધ્યાત્મવેદાવડે રે, ઉપનિષદોએ સભારી; આગમ નિગમે આત્મમાં રે, ધ્યાયુ બ્રહ્મ સુધારી. દિલમાં નિરંજન પ્રભુ રે, સ્યાદ્વાદ અનુસારી; બુદ્ધિસાગર ભેટીયા રે, આપા આપ સદારી. For Private And Personal Use Only ૪૩૫ ચેતન૦ ૧ ચેતન ૨ ચેતન૦ ૩ ચેતન૦ ૪ ચેતન૦ ૫
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy