SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ ભજનપદ્ય સંગ્રહ or જ્યાં સુધી ભીતિ રહે છે, ત્યાંસુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરે છે, હવે જય જયકાર, સાહા કરે સુર તા એવો ૧ છુટે મમતા ક૫ના રે, છુટે સહુ સંબંધ પ્રાણ સમર્પે કાર્યમાં રે, નાસે મિથ્યા ધંધ; જાગે ચેતન રામ .................. ....એવો ૨ મૃત્યુ ઉપર આવતાં રે, રહેતાં ના દરકાર, સાહસિક્તા શૈર્યથી રે, સફળે છે અવતાર; છેડે મેહ તમામ ૦િ ૩ શ્રદ્ધા યત્ન કાર્યની રે, સિદ્ધિ ધ્રુવ થનાર; નિશ્ચય ખંતથકી મચે રે, કાર્યસિદ્ધિ ક્ષણવાર; કૃત્ય કરે નિષ્કામ..... .એ. ૪ અશય શું ? દુનિયા વિશે રે, પાછળ પડતાં વાર; આત્મભોગની આગળે રે, શું શું થયું ન થનાર; ત્યાગે એશ આરામ એ પણ ધાર્યું થઈ શકે રે, રાખે મનમાં હામ; તન મન વાણું ભેગથી રે, તેમ વળી વ્યયદામ; રૂપ નામ ભૂલે ઠામ. . -એ. ૬ કાયરને સહુ દૂર છે રે, શૂરાને સહુ પાસ; આત્મજ્ઞાની ધ્યાને કરે રે, સર્વ કર્મને નાશ પામે શિવપુર આરામ એ . ૭ વપુ છાયાવત્ પાછળે રે, વિજય શ્રી સુખ સત્ય બુદ્ધિસાગર ધર્મનાં રે, કરતાં નિસ્પૃહકૃત્ય; સર્વ શકિત જીવધામ ... .... ...એવા ૮ સંવત ૧૯૭૦ ના ભાદરવા સુદિ ૧૩ બુધવાર 2010 For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy