SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. સ્વસ્વસ્થાને સહુ રહે હૈ, કાળ અનાદિથી વ્યક્તિ.....જગતમાં.૨૦ યથાયેાગ્ય સ્વાધિકારથી રે, શક્તિ કાર્ય કરાય; બુદ્ધિસાગર ધર્મને રે, અકળ અલખ મહિમાય....જગમાં.૨૧ સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૮ શુક્રવાર. For Private And Personal Use Only ૪૦૩ स्वाश्रयी बन. પરવા ન પરની રાખ, મનવા પરવા ન પરની રાખ; સ્વાશ્રયી થઇ સુખ ચાખ...............................નવા ક બ્ય કર સ્વીયશક્તિથી રે, કર્તવ્યે અધિકાર; કે વ્ય કુલ ઈચ્છા તજી રે, વતી લે સંસાર. મનવાનુ... જે જે હશે રે, તે અનશે નિર્ધાર; કાં ચિન્તા નાહક કરે રે, મન સ્વાશ્રયી અવતાર. કીડી કણુ મણુ હાથીને રે, ઘટતુ સૈાને સર્વ; કર્મ વશે સહુ પામતું રે, કરવા શાક ન ગ. જે જે કાલે જે જે મને રૈ, સમ ભાવે તે દેખ; કર્તવ્યે તત્પર મની રે, વીરાદને દેખ. દે આવકાર આવેલને રે, જનારને જ વળાવ; છૂટાં પડે ભેગાં મળે જન, ચિન્તા હર્ષ ન લાવ. વિવેકે તુજને ઘટે રે, કરતે કાર્ય પ્રવૃત્તિ; સામગ્રી પામી સહુ રે, આદર નિજની શક્તિ. તુજને થાવુ ના ઘટે રે, નિજ કતવ્યથી ભ્રષ્ટ; પુચ્છી જો નિજ જીવને રે, પરા ભાષાથી સ્પષ્ટ. પરની પરવા મન ધરી રે, નિજ શક્તિ ન ગુમાવ; સ્વાત્મશ્રદ્ધાને ધારીને રે, પર કર્તવ્યના દાવ. નિજ કન્ય સુપન્થમાં રે, વ્હેતા રહે નિશદીન; બુદ્ધિસાગર સ્વાશ્રયી રે, મની રહે ગુણુ પીન. સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૧૦ રવિવાર. મનવા૦ ૧ મનવા ૨ મનવા ૩ મનવા ૪ મનવા ૫ મનવા દ મનવા છ મનવા૦ ૮ મનવા ૯
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy