SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ભજનપs સંગ્રહ વદ જૂઠું પક્ષે કંઈ કહે શું લેઈને જાશે. અપેક્ષાઓ સમજવાની, નથી કંઈગ્યતા આવી; નથી કઈ શિષ્યની વૃત્તિ, કહે શું લેઈને જાશે. અમારા આશયે ઉંડા, ભર્યા સ્યાદ્વાદવાણુઓ; વિના સ્યાદ્વાદષ્ટિએ, કહો શું લેઈને જાશે. બની ધમધ અન્યત્ર, રહ્યું સાચું નહીં દેખે, ગ્રહ્યા વણ ન્યાયની વૃત્તિ, કહો શું લેઈને જાશે. નકામું બોલવું શાને, નકામું બેસવું શાને; અહ નિરપેક્ષદષ્ટિએ, કહે શું લેઈને જાશે. વધું સાપેક્ષ દષ્ટિએ, સમજતા જે અપેક્ષાએ, બુદ્ધચબ્ધિ સત્યને પામે, બની મધ્યસ્થ ગુણરાગી. સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ સોમવાર પાસે આવનારા પ્રતિ હૃદય . કવાલી. થયા કરશે થવાનું સહુ ભલું ભૂંડું યથાવૃત્તિ, નથી હેની જરા ચિન્તા, કહે કે પૂછનારૂં છે. અમારૂં જે અમે માન્યું, તમારા સર્વમાં તે છે; અમારૂં જે નથી તે તે, ઉઘાડું સર્વમાં તે છે. તમારી વૃત્તિના શિષ્ય, તમે સઘળા બની મેહે; અમારી પાસમાં આવી, કહો શું દેખનારા છે. તમે અંધા-સ્વયં બનીયા, સ્વયં નહિ દેખનારાઓ વહે છે. અન્યની પેઠે, કરીને હાજીહા મુખથી. બનીને અન્ય વિશ્વાસી, હૃદયના શૂન્ય થઈ વહેં; અનુભવગંધ ના જાણે, પ્રવું તે શું? ત્યર્યું તે શું ? ૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy