SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. વિશુદ્ધપ્રેમસૃષ્ટિએ, જીવા દોષી હૃદયમાંહિ; અહે। લાગે ઘણા વ્હાલા, સહુ દેષા ટળે યત્ને. વિશુદ્ધ પ્રેમ ગગામાં, સદાષીએ ઘણું' નહાતા; થઇ નિલ ખુશી થાતા, અહા એ માહાત્મ્ય સાધુનું. ગમે તેવા સદોષીના‚ થતા ઉદ્ધાર જ્યાં પ્રેમે; અહા એ સન્તાષ્ટિમાં, રહ્યં કંઇ દિવ્ય જાદુ હા. સદેાષીની કરી સેવા, ગુણી કરતા અડ્ડા સન્તા; અહા એ સન્ત માતાએ, અહા એ સન્ત દેવીએ. અહા એ માનવીએ ધન્ય, દયાની મૂર્તિયા જગમાં; જીવતી જાગતી જગમાં, જીવાના દોષ ધાનારી. અહા એ દિવ્ય ધાબીઓ, જીવાના દાષને ધેાતા; નમું હું પ્રેમથી ભાવે, જગત્ના દિવ્ય સન્તાને, કરે અપકાર તેના પર, કરે ઉપકાર સત્ત્તા હા; અહા એ સન્ત સેન્યાથી, સહુ તીથો ગણુ સેવ્યાં. અહેા તરતમ અપેક્ષાએ, ગુણાની સન્તદષ્ટિએ; સદોષીએ જ નિર્દોષી, ગણીને પ્રેમ ધરવાને, સમાગમમાં સદા આવા, અહા જે જે જીવા કર્યું અહા તે તે ગણી તુ તુ, જીવન ધર બ્રહ્મદષ્ટિનું. જીવા એ હુ ગણી સહુની, સદા કર સેલના સાચી; અહા એ સેવનામાંહી, રહી છે સ્વાતિ પૂરી. થયા ઉદ્ધારકા જે જે, જગત્ના તે અહે તેવા; અસમ અન્ય ગુણને તે, ગિરિસમ માનીને વઢતા. થવુ હાય તાારે ધમી, ખરી રીતે ખરા ભાવે; ગુણાનુરાગઢષ્ટિના, પ્રથમ સ્વીકાર કર નક્કી. ત્યજીને દોષની દષ્ટિ, સકલમાં દેખજે સારૂ સદા જ્યાં સારૂ તે મ્હારૂ, ગણી આચાર ધર સારા. કરેલા સર્વ ગુન્હાઓ, અહો તે માફ કર સાના; ખમી લે ને ખમાવી લે, સકલમાં દેખ પેાતાને. For Private And Personal Use Only પ ૫૭ ૫૮ પ૯ ૬૧ ર ૩ ૪ ૬૫ ૬૭ ૬૮ ૬૯
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy