SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. હરાયા ઢારની પેઠે, રહે ત્યાગી નહિ જગમાં; બુદ્ધગ્ધિ સદ્ગુણા સેવે, મુનિના વેષ છે લેખે. સંવત ૧૯૭૦ ના સ્ટેટ વિદે છ સામવાર. જે પ્રતિજ્ઞાપાજીન. કવ્વાલી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૬ કરીને કાલ ખાલીથી,−કર્યું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી; અહં તાધ્યાસને છેડી, પ્રતિજ્ઞા પાળ હિમ્મતથી. પ્રતિજ્ઞા વીરની શાભા, પ્રતિજ્ઞા કીર્તિનુ લ્હાણું; પ્રતિજ્ઞા સ્વર્ગની કુંચી, પ્રતિજ્ઞા પ્રાણની મૂર્તિ. હરિચંદ્રે પ્રતિજ્ઞાથી, અમર કીર્તિ કરી જગમાં; પ્રતિજ્ઞા આત્મની છાયા, સમજતા સન્ત યોગીએ. પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઇ જગમાં, જીવ્યા તે શુ ? મર્યો તે શું? પ્રતિજ્ઞા પાળીને મુઆ, રહ્યા એ જીવતા જગમાં. કરી સ્વાર્પણ પુન: પાઉં, લઇશ ના જેહ આપેલું; પ્રતિજ્ઞાના ખરા ટેકી, અગધન નાગના જેવા. પ્રતિજ્ઞા છે ચિતા જેવી, જીવતાં ભસ્મ થાવાનું; અહા એ ભસ્મમાંહીથી, જીવીને દેવ થાવાનુ. પ્રતિજ્ઞાથી પડ્યા પાછા, ખરા એ ખાયલા લોક; પ્રતિજ્ઞાપાલને શૂરા, ખરા એ મર્દ ગણવાના. સ્વયં હસ્તે વચન આપી, ક્રૂ તે ફાગટીએ છે; કરીને સુખ નિજ કાળુ, થતા હડધૂત જગમાંહી. પ્રતિજ્ઞા ભ્રષ્ટનું મુખડું, સદા માટે રહે વ્હીલ; ચહે નહીં સ્વર્ગસુંદરીઓ, વચનના ઘાતકાને રે. વઢેલા એલ મુખમાંહી, કદા પાછા નહીં પેસે; ખરેખર શૂરવીરાના, જગત્માં દેખશે જ્યાં ત્યાં. ૧ 2. મ ७ ८ ૯ ૧૦
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy