SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. » જૈનો ગાળો. 2 જાગી જેને ઝટપટ ઝઘડાથી દૂર રહે રે, જેવાં વાવે બીજે તેવાં ફળ કમે કહો રે; ઝઘડા કરતાં પડતી થાવે, ઘરની લક્ષ્મી નાસી જાવે, કજીયા કંકાસથી પડતીના ચકે વહે રે. જાગી. ૧ હતા પૂર્વજે કેવા સારા, સત્તા લમી શક્તિ ઉદારા; અધુના દશા તમારી કેવી થઈ છે તે કહે રે. જાગી. ૨ લક્ષમી ભરતીતી ઘર પાણી, અગ્રગણ્ય સત્તા ના છાની; યાદી લાવી કજીયા ત્યાગીને સંપે રહેશે. જાગી. ૩ નાત જાતમાં ટંટા પાડી, પક્ષ ગ્રહીને લડતા દહાડી, ગાડી વાડી લાડી ફ્લેશ ત્યજી શાન્તિ ચો રે. જાગી. ૪ એક બીજાની ઈર્ષ્યા ત્યાગે, પ્રભુ પાસે સારૂં સહુ માગો, સંપી મેટા મનથી ઉદય માર્ગ જલદી ગ્રહ . જાગી. પ શાસનની સેવાને માટે, સંપીને ચાલે શિર સાટે ત્યાગી વેર વિરોધ કુસંપનાં બીજે દી રે. જાગી. ૫ નહીં તે જે આંખ ઉઘાડી, પડતીથી થાશે ધૂળધાણ, માટે સંપ ચાલે વિધ્ર પડ્યાં સર્વે સહે રે. જાગી. ૭ અન્ય કેમની ચડતી થાતી, સમજ્યાથી મનમાં સમજાતી, સત્તા ધન વિદ્યાથી ઉંચા સમજે મન અહો રે. જાગી. ૮ સંપે ધન સત્તાની વૃદ્ધિ, વંશ પરંપર વધે સમૃદ્ધિ બેલે બુદ્ધિસાગર શિક્ષા સાચી સદહે રે. જાગી. ૯ ૩ રાત્તિઃ ૩ રૂ સં. ૧૯૭૦ ના જેઠ વદિ ૬ રવિવાર For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy