SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫૬ ભજનપદ્ય સંગ્રહ. ६ साधु धर्मनी परीक्षा. કવ્વાલી. પ્રગટતા આંખમાં અગ્નિ, હૃદયમાં દ્વેષના ભડકા, ભજવવા વેષ સાધુને, ટકે એ વેષ કયાં સુધી ? સહનતા નહિ મતે પડતાં, જરા ભેઢે ઘણા ઝઘડા; અહા જ્યાં માર ભૈયાના, થતા ચેાકા ત્રયેાશ ત્યાં. નિમિત્તા ધર્મનાં ઝાઝ, પરસ્પર ભેદ રહેવાના પડે જ્યાં ભેદ ત્યાં ઝઘડા, કરે તે સાધુએ કેવા ? કરે જે ધર્માંના ઝઘડા, ગુમાવે વ્ય શકિતને; પ્રભુના ધ`થી શાન્તિ, હૃદયને ખાદ્યમાં પ્રગટે. પ્રભુના ધર્મ જ્યાં પ્રગટે, અહા ત્યાં રાજ્ય સમતાનું; સુહાતી સામ્ય દૃષ્ટિ ત્યાં, અહા એ ચિહ્ન સાધુનું. થતા નહિ ધર્મના નામે, જીવાપર જુલ્મ વા ઝઘડા; ખરો એ ધર્મ છે જિનના, કથે તે સાધુ છે સાચા. કરીને ધર્મ ઘેલાઇ, કરે જે ધર્માં ઝઘડાઓ; હૃદયથી એ નહીં ધમી, અન્ય જો બાહ્યથી તે શું ? અનેલા માહ્યથી સાધુ, ગમે તે ધર્મના નામે; ખરી નહિ શાન્તતા પામે, નહીં એ અન્યને તારે. અલૈકિક સાધુતા પામે, પાળ્યે ના છુપે સાધુ; બુદ્ધગ્ધિ સાધુને મળતાં, હૃદયમાં સાધુતા પ્રગટે. વૈશાખ વિદ ૮ રિવવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩ ૪ ૫ ७ દ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy