SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આમે. ૩૨૯ પ્રેમાનન્દ પ્રતીતિ ત્યાં, આગળ ત્યાંથી જવાય અનુભવે સત્ય જણાય રે, બુદ્ધિસાગર ચિત્તે. દેખો. ૩ * मननुं नाटक. - હરીના રાગમાં. કયાં ક્યાં ભટકાવે ભાઈ રે, મનવા ભવ રંગીલા; ભટકણ શીલ ભવાઈ રે, કેમ કરતે એ લીલા. કયાં૧ સ્વર્ગ અને તું નરક બને છે, ભટકાવે ભવમાંહી, હારી સંગે મળે ન શાન્તિ, સ્થિરતા રહે ન કયાંહી; જ્યાં ત્યાં ઉડી ઉડી જાય છે, વિષદ્યાનના ભમરા. કયાં- ૨ વિષયવાસના બળથી ભટકે, ઠરે ન એકજ ઠામ, લલચાવે મુજને મહા ભારી, નીચ કરાવે કામ; શાને માંડ્યો સંસાર રે, પરની હારીને પીડા. કયાં ૩ શૂન્ય ઉપર શૂન્ય ચઢાવે, આવે શૂન્ય જવાબ વંધ્યાપુત્રને હેય ન જગમાં, જેમાં કેઇક બાપ; આપ સ્વભાવે રાચ રે, બુદ્ધિસાગર ધીરા. કયાં જ ચૈત્ર સુદિ ૪ સોમવાર “છાગો દૂર નાઓ.” 9િ ઈચ્છાઓ દૂર જાઓ રે, શાને લાગી અમને, શાને સતાવે વિપાકે રે, કોણ બોલાવે તમને, ઈછાઓ. ૧ ધર્મ અમારે મૂળ ભૂલાવી, પરભાવે લેઈ જાઓ, રચનારે તમને છું મેહે, બળવત્તર કેમ થાઓ; આત્માધિકાન તમારૂં રે, જાણ્યું શું ભરમાવે. ઈચ્છાઓ. ૨ જોતાં જેર તમારૂં ન કાંઇ, પ્રકટે જે પુરૂષાર્થ ૪૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy