SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ ભજન સંગ્રહ. --- ----- નયાતીત દષ્ટિ થકી રે, એ નહીં વાચ્ચ પ્રકાશ. જગમાં ૬ અસંખ્ય નય નદીઓ સહ રે, ઉપજી જેમાં સમાય; તેહિજ આનન્દઘન પ્રભુ રે, ઉદધિ સ્વરૂપ સુહાય. જગતમાં. ૭ વ્યાસ્તિકનય ભાવના રે, ભાવે આવિર્ભાવ, પર્યાયાસ્તિકાયથકી રે, ધ્યાને સિદ્ધ સુભાવજગમાં. ૮ સદસત્ વાચવાનું , અનુભવગમ્ય સ્વરૂપ બુદ્ધિસાગર ધર્મ છે રે, આનન્દચિઃ ઘનરૂપ. જગતમાં. ૯ મહા સુદિ ૧ ૧ જ પ્રતિપક્ષીની દષ્ટિ. કવ્વાલિ. પ્રતિપક્ષી અસૂયાથી, ગુણેને દેષમાં ખેંચે, પ્રતિપક્ષી અવિવેકે, ભલું નિજ પક્ષમાં વહેંચે. નિહાળે દુષ્પમાં પૂરા, ખરામાં બેટ દેખાડે; પ્રતિપક્ષી બની અધો, પડે ને અન્યને પાડે પ્રતિપક્ષી બની શત્રુ, ધરે છે કાકની દૃષ્ટિ; ધરે છે દષની દૃષ્ટિ, યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. પ્રતિપક્ષી બનેલાઓ, સહ ના જે બન્યું સારું; જવાસાવતું સુકાઈને, લહે છે દુ:ખ અણધાર્યું. પ્રતિપક્ષી બનેલાઓ, ખરેખર નાગથી ભૂંડા; ઉડાવી ગપ ગેળાઓ, બને છે દુર્મતિ લુંડા. પ્રતિપક્ષે થઈ ઉધા, ધરે છે ધૂકની દૃષ્ટિ, સમષ્ટિને બગાડે છે, બગાડી આત્મની વ્યષ્ટિ. અહે તે કેયલા જેવા, થતા નહીં દુર્જન ધોળા; સપાટામાં જ તેઓના, ખરેખર આવતા ભેળા.. કપટની યુક્તિથી તે, કળાઓ કેળવે કેડી; ૪ ૫ ૬ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy