SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ ભજનપદ્ય સંગ્રહ. જન * * * + अध्यात्मनो जयकारक व्यवहार. - અધ્યાત્મજ્ઞાની યોગ્ય ધરે વ્યવહાર, પામે નહીં કદી હાર. અધ્યાત્મ વિશાલ દષ્ટિ રાખતો રે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્માને રે, કરે નહીં સંસાર. અધ્યાત્મ. ૧ આત્મશુહાપર્યાયમાં રે, રાખે નિજ ઉપગ; વ્યવહાવતે તથાપિ, ચાખે નિજ ગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણું કરે રે, અધિકારે નિજ સર્વ સૈમાંહી સહુથી સદા રે, ત્યારે ધરે નહિ ગર્વ. અધ્યાત્મ. ૩ બંધાતા રૂઢિ બંધને રે, નહિ અન્તમાં બંધ, રૂઢી બંધન વ્યવહારમાં રે, વતે થઈ નહિ અંધ. અધ્યાત્મ. ૪ નિરહંવૃત્તિમય થઈ રે, પાળે બાહ્યાચાર, અન્તર્ નિજગુણ લક્ષ્યમાં રે, જલપંકજવત સાર. અધ્યાત્મ. ૫ શાતાશાતા વેદની રે, ભેગે નહીં મુંઝાય; સહજ શુદ્ધ નિજ ધર્મમાં રે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ. ૬ કુશલ સહુ વ્યવહારમાં રે, ઠગે કદી ન ઠગાય; બુદ્ધિસાગર જ્ઞાનિની રે, કરણું અગમ્ય ગણાય. અધ્યાત્મ. ૭ પિષ વદિ ૮ સેમવાર. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy