SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ ભજનપદ સંગ્રહ. ચારે વર્ણ ગુણકર્મને રે, અનુક્રમ કરતે જીવ, કરતે સહુને સર્વદા રે, થાએ નિશ્ચય શિવ. જ્ઞાનીને. ૬ ભાવે અકમ કર્મને રે, કરતે રહે વ્યવહાર કર્મવિષે અધિકાર છે રે, ફલાશા વણ સાર. જ્ઞાનીને. ૭ વ્યષ્ટિ સમષ્ટિ વર્ણના રે, અધિકાર આચાર; એકમાં સહુ અનુક્રમે તથા રે, કરતે રહે વ્યવહાર જ્ઞાનીને. ૮ કર્ભાવસ્થામાં રહે , ત્યજે ભીતિ સહુ ખેદ, પરમબ્રહ્મ નિજ દેખતે રે, તે દૃષ્ટિ અભેદ. જ્ઞાનીને. ૯ કર્મ ચેતના ત્યાગીને રે, ઉપયોગી થઈ બેશ; કર્મયોગી પૂરો બને રે, ત્યાગે રાગને દ્વેષ. જ્ઞાનીને. ૧૦ પરમાંહી નવી પરિણમે રે, પરિણમતે નિજમાંહી; બુદ્ધિસાગર ધર્મની રે, કરણી છે ચિત્તમાંહી. જ્ઞાનીને. ૧૧ પિષ સુદિ ૮ મંગલવાર. ल सत्ताए सर्व जीवो ब्रह्म छे. एगे आया.' નિશાની કહે બતાવું રે એ રાગ. સમાંહી છે બ્રહ્મસત્તાએ, એહ વિચારે છે. સત્તાએ સૈમાંહી. બહિરાતમ દષ્ટિ ત્યજી રે, સહુમાં દેખો ધર્મ સત્તાએ પરમાતમાં રે, સહુમાં રહ્યું શિવશર્મ. સત્તાએ. ૧ જે નિજને જાણે નહીં રે, તેને છે અજ્ઞાન, સામાં પ્રભુત્વ જે જાણતે રે, તે પોતે ભગવાન. સત્તાએ. ૨ વ્યક્તાક્ત પ્રભુપણે રે, સાપેક્ષાએ દેવ; સ્વામી પોતે આતમા રે, પોતપોતાની સેવ. સત્તાએ. ૩ તિભાવ નિજ શક્તિ રે, કરતો આવિર્ભાવ; સંસ્કારેના નાશથી રે, પ્રગટે પરમ પ્રભાવ. સત્તાએ. ૪ સ્વાભાવિક નિજ રૂપનું રે, સતત વતે ભાન; એહિ જ લક્ષણ ધર્મનું રે, સમજે તે મસ્તાન. સત્તાઓ. ૫ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy