SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ ભજનપદ્યસંગ્રહ જન્મ મૃત્યુનાં બંધન નાવે, સત્તાના ઉપગે; વ્યવહારે વ્યવહારી થાતાં, તે નિજ ગુણ ભેગે. સત્તા. ૮ કર્તા પ્રાપ્તવ્ય કર્મ, કર્મયેગી ઉપચારે, સત્તા દષ્ટિના ઉપગે, થાતાં મેહને મારે. સત્તા. ૯ કર્મણી વ્યવહારે થાતાં, સત્તાએ નિજાગી; બુદ્ધિસાગર વ્યક્તિ ભાવે, થાવે શિવ સુખ લેગી. સત્તા. ૧૦ માગશર વદિ ૧૩ ગુરૂવાર સત્તા છે મારા મુરા , અલખ લીલાએ સવારે, આતમ અલખ લીલાએ સવા, અસ્તિ નાસ્તિ જગ રા . આતમ. ૧ રામ રામ પ્રદેશમાં રે, કાલેક સમા; ચોદ બ્રહ્માંડ નાટક સહુ રે, પ્રતિ પ્રદેશે સુહા. આતમ. ૨ ઉત્પત્તિ વ્યય ધ્રુવતા રે, સર્વદ્રવ્યની પાયે, સ્વપરપ્રકાશક જ્ઞાનથી રે, સમયે સમયે જણાય. આતમ. ૩ તિર: આવિર્ભાવના રે, ત્રણ કાલ પય; સર્વ દ્રવ્ય સામાન્યને રે, વિશેષે પરખાય. આતમ. ૪ વ્યક્તા વ્યક્ત સહુ ધર્મને રે, અનુભવમાંહી લખાયે, વકતવ્યાવકતવ્યથી રે, ધર્મ અનંત ભણા. આતમ. ૫ સત્તા વ્યક્તિમય પ્રભુ રે, ષસ્કારકમય ભા; પશુણ હાનિ વૃદ્ધિથી રે, સૈ પર્યાય મનાયે. આતમ. ૬ પિંડવિષે પરમાતમા રે, સત્તાએ સમજાયે, સ્યાદ્વાદ મેં સદા રે, અનુભવગમ્ય ગણાયે. આતમ. ૭ વિચારે જ્યાં ઉતા રે, ત્યાં તું ધમેં છાય; જીવરૂપ બ્રહ્માંડમાં રે, સહુ બ્રહ્માંડ ધરાયો. આતમ. ૮ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy