SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮૨ www.kobatirth.org ભજનપદ સંગ્રહ. * शिष्यस्वाध्याय લક્ષણુ ૧ લક્ષણ ૨ લક્ષજી ૪ લક્ષણુ શિષ્યનાં રે, જાણી મનમાં રાગને આણા; ષ્ટિરાગને રૂપરાગથી, માહ્યા વણુ સહુ જાણે. ગુરૂના વિનય કરે મન ભાવે, ગુરૂ ભકિત મન ભાવે; સાનાપેઠે ગુરૂથી કસતાં, ક્રુમણેા લેશ ન થાવે. ગુરૂવૃત્તિ અનુકુલ થઇ વર્તે, સ્વચ્છંદે નહીં ચાલે; ગુરૂઆણાને કદિ ન લેાપે, શુદ્ધાચારા પાળે. આપતિ આગળ નવી કરતા, ગુરૂ મતિને અનુસરતા; વૈરાગી ત્યાગી થઇ શૂરા, ગુરૂપ્રેમ મન ધરતા. ગુરૂના સામું કદી ન ખાલે, વૈયાનૃત્યે શા; ભરમાળ્યે ભમતા ના ભ્રાન્ત, ચઢતા ભાવે સનૂરા. અહુમાન ધારે સદ્ગુરૂનુ, ભિન્નભાવ નવી રાખે; ગુરૂ આણામાં ધર્મને માની, સાચું નિત્ય જ ભાખે. લક્ષશુ૦ ૬ પુછી ગુરૂને સર્વે કરતા, કપટ કરે નહીં ક્યારે; ગુરૂના દ્રાહી કદી ન થાતા, થતા કષાયે વારે. વિકથામાંહી લક્ષ્ય ન દેતા, આપસ્વભાવે રમતા; પંચાચારી પાળે પ્રેમે, વિષયવને નહીં ભમતા, પરપચાતે કદિ ન પડતા, રહે કર્દિ ન પ્રમાદી; બુદ્ધિસાગર સદ્ગુરૂ શિષ્યા, ધર્મ સ્યાદ્વાદવાદી. માગશર વિદ ૧૧ મગળવાર. લક્ષણ પ લક્ષણ. ૭ લક્ષશુ૦ ૮ લક્ષણ. ૯ • Acharya Shri Kailassagarsuri Gyanmandir देहपेटीमा रहेनार. આ દેહની પેટી વિષે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ પેટીમાં રહ્યા ચૈતન્ય તેનુ ચિન્હ છે; આ પેટીનુ જે નામ તેને ગાળ દેતા શું ગયું? આ પેટીને પૂજ્યા થકી વિશેષ તેમાં શુ થયું ? For Private And Personal Use Only લક્ષણ. ૩ ૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy