SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૭ ચેતન ૬ અલખ સ્વરૂપી આતમરાયા, તત્ત્વમસિ અવધારે રે. લ્હારૂં તાદ્વારા દિલમાં ભર્યું છે, પ્રગટ કર ઉપગે; બુદ્ધિસાગર આનન્દમેજે, રહેવું નિજ ગુણ ભેગે રે. સં. ૧૯૭૦ ના માર્ગશિર્ષ શુક્લ ૩ રવિવાર. ચેતનજી ૭ ત્ર ચેતનજી. ચેતનજી. ૧ GS = રતનનું કર્તવ્ય. ચેતન ચેતે એ રાગ. ચેતનજી ત્યારે આત્મપ્રેમી બની જાવું, મેહવૃત્તિથી દૂર થાવું રે. મેહની વૃત્તિની કુરણાઓ જીતી, નિર્મોહરૂપ બની જાવું; સ્વનામાં સંકલ્પ ન ઉઠે, એવું ધ્યાન ત્યારે ધ્યાવું રે. રાત દિવસ શ્વાસોરાસે રમણતા; આત્મસ્વરૂપની જ કરવી; વાતે ચિંતે સહુ આત્મસ્વરૂપની, સન્ત દશા ચિત્ત ધરવી રે. યશ અપયશમાં ચિત્ત ન દેવું, દેહાધ્યાસ નવી ધરે, જીવંત મેહભાવે મરીને, જીવતાં જન્મ ન કર રે. સુવતાં મેજ સહુ દુનિયા ભેગવતી, જાગંતાં માંજ મારી લેવી, ચેતન. ૨ ચેતનજી. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy