SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ ભજનપદ્ય સંગ્રહ. www wwww ~-vr r** - - - - પરસ્પર વિરોધીના રે, આશ્રયમાં બદનામ. પરસ્પર૦ ૫ પુરૂષત્વ નારીત્વને રે, એક નહીં આધાર; બને રહે જે એકમાં રે, નપુંસક નિર્ધાર. પરસ્પર૦ ૬ સદસત્ ભાવે બે રહે છે, અસ્તિ નાસ્તિ એક ઠામ, રહે વિવાદ ન તેહમાં રે, અનેકાન્ત મત ધામ. પરસ્પર૦ ૭. બન્નેનું મન રાખતાં રે, એકનું પણ ન સધાય; ઘરને નહીં ને ઘાટને રે, ધોબી શ્વાનને ન્યાય. પરસ્પર૦ ૮ સહુનાં મનને સાચવે રે, આવે નહીં જગપાર; બુદ્ધિસાગર પ્રભુ ભજે રે, શાન્તિ મળે નિર્ધાર. પરસ્પર ૯ કાર્તિક કૃષ્ણ ૧૨ બુધવાર - ૭િ પરમાતીયું -છ પરભાતીયાને રાગ. જા વિશ્વધર પ્રભુ, મુજ અન્તર્યામી, સહજ સ્વરૂપી જિનવિભુ, શુદ્ધ પર્યાય રામી. જાગે. ૧ ઉત્પત્તિ વ્યય થ્રવ્યને, સમયે સમયે વિલાસી, આનન્દઘન અવતાર તું, ગંગા યમુના કાશી. જાગે. ૨ તીર્થો સહુ તુજમાં રહ્યાં, સર્વ ધર્મને ધર્તા, ગુણપયાનંતને, સમયે કત્તને હર્તા. જાગે. ૩ જ્ઞાને કાલકને, વ્યાપક તું સવા; સિદ્ધ સમેવડ જ્યોતિમય, મારા દિલમાં સુહા. જાગે. ૪ કૃત્રિમ સહજ બે ભેદથી, લીલા અલખ ધરતે; કૃત્રિમ ત્યાગી સહજનો, ઉપગ કરતે. જાગે. ૫ અસંખ્ય પ્રદેશી વ્યક્તિથી, શોભે નિત્ય સમૂરે, રૂપ નામથી ભિન્ન તું, સત્તા ધર્મ જ પૂરે. જાગે. ૬ દયિક કર્મ વિપાકથી, પરપલ ભેગી; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy