SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ Wसुविधिनाथ स्तवन. W રૂષભજિનેશ્વર પ્રીતમ માહ્યરે એ રાગ. સુવિધિજિનેશ્વર સાહિબ માહાર રે, ક્ષાયિક લબ્ધિ નિધાન; રૂપારૂપી પરમ પ્રભુ વિભુ રે, ચિદાનંદ ભગવાન સુe 1 ઈશાનેશ અરિહંત આતમા રે, કર્તા હર્તાનાથ, બ્રહ્માંડેશ અલખ વિષ્ણુ ઘણું રે, શુદ્ધાલંબન સાથ. વિશ્વભર તમહર દિનકર શશી રે, કેવલજ્ઞાનાધાર; લોકાલોકના ધારક જ્ઞાનથી રે, લીલા અપરંપાર. પરમબ્રહ્મ વ્યાપક સર્વત્ર છે રે, કેવલજ્ઞાનાપેક્ષ; વ્યષ્ટિ સમષ્ટિ તારામાં રહી રે, યજ્ઞાનસાપેક્ષ. સુ. ૪ નિરાકાર અલ્લાને રહિમજી રે, સાકારી મહાદેવ; બુદ્ધ શુદ્ધ બ્રહ્મા વીતરાગજી રે, સુરનર સારે સેવ, સુ. ૫ વ્યક્તિ શક્તિ પર્યાયાધાર છે રે, અવિચલ સુખને કંદ; નાગર નટ લીલા કરતા ઘણું રે, ટાળ્યા કર્મના ફંદ. સુ૬ સમતા સાગર ઉજાગર સદા રે, ઝળહળ જ્યોતિ રૂપ; બુદ્ધિસાગર ગુણગણમય ખરે રે, સર્વ ભુવનને ભૂપ. સુ. ૭ કાર્તિક કૃષ્ણ ૧૧ સોમવાર. મધિત Sta હવે મને હરિનામ શું નેહ લાગે એ રાગ. ભક્તિના પન્થ કદિય ન ભૂલું પડાતું; મુક્તિના સ્થાનમાં ચડાતું રે , • ભક્તિ - ૧ સર્વ જગત્ નિજ આત્મસમું ગણી, ધ્યાન પ્રભુનું ધરાતું; હું તું ના ભેદની દૃષ્ટિ ત્યજીને, પ્રભુમાં ચિત્તડું સમાતું રે. ભક્તિ. ૨ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy