SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૫૧ ૧ - - - - - - - - - - ज्ञानप्यालो વ્હાલા વેગે આવે રે એ રાગ. જ્ઞાનપ્યાલો પીવો રે, સુખમાં ચિરંજી રે, ગુરૂને બેધ પામીને હે જી, ગુરૂના પ્રેમપાત્ર બની મસ્તાન. જ્ઞાન. ૧ સાખી. ગુરૂના પ્રેમે ભક્તિ નેમ, સે બ્રહ્માંડ જણાય પિંડમાંહી પરમાતમ પરગટ, પરિપૂર્ણ પરખાય. બ્રહ્મા હર ભાસે રે, હરિ હૈયડે વાસે રે, ગેપીની લીલા ભાસતી હે જી. જ્ઞાન. ૨ રાસ રમે રંગીલો હરદમ, ગેપીએની સાથ; સકલ રાસથી રાસ એ ન્યારે, આપ આપ સનાથ. આનન્દ રેલછેલા રે, પ્રેમીજન પહેલા રે, અનુભવમાં જે હાલતા હે છે. જ્ઞાન. 3 આતમમાંહી સર્વ જણાતું, થયું થશે નિર્ધાર પૂરા હોય તે પરખે પ્રેમ, જ્ઞાન ન સમજે ગમાર. ગુરૂનાં પાસાં સેવે રે, ભેદુ ભેદ લેવે રે, નગુરા ભટકે ભૂલમાં હો જી. જ્ઞાન. ૪ સસુરા સેવામાંહી પૂરા, વળતા કંચનવાન, સગુણમાંહી નિર્ગુણને પરખે, સત્ ચિદરૂપ ભગવાન. મેહમાયા ઠેલે રે, આનન્દમાંહી ખેલે રે, બુદ્ધિસાગર ધર્મમાં હો જી. જ્ઞાન, , સંવત ૧૯૭૦ ના કારતક સુદિ ૧૦ શનિવાર. , - For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy