SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૯ ॐ दीवाली દિવાળી અજવાળી રે–સમતા સંગે ગાળી રે-બ્રહ્મજ્ઞાને ભાળી રે, ઝળહળ જ્યોતિ ઝગમગે હો જી, કેવળ કુંભક પ્રાણાયામે, મનની સ્થિરતા લાય, અવઘટ ઘાટ ઓળંગી ગઢમાં, અનહદ નાદ સુણાય; વિવિધ વાજા વાગ્યાં રે, સારું ભાગ્ય જાગ્યાં રે, આનન્દ ઉદધિ પ્રગટી હે જી. દીવાળી. ૧ અસંખ્યાત પ્રદેશી આતમા, નિરંજન દેખાય, અનુભવ તે જોતાં ઝાંખી, પ્રગટપણે વર્તાય; ભેદ ભાવ ભાગ્યે રે, એકયભાવ જાગે રે, પરમ બ્રહ્મ વીરમાં હે જી. દીવાળી. ૨. સ્થિર દૃષ્ટિ લાગી રહી, વર્ચો જય જયકાર, મંગલ પ્રગટયાં નવ નવાં, ભાવ દીવાળી મઝાર; બુદ્ધિસાગર ધ્યાવે છે, અનુભવે ગાવે રે, દીવાળી એ સન્તનીજી હો જી. દીવાળી. ૩ સં. ૧૯૬૯ આધિન વદિ )) રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy