SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આ મા. → जोगी थैने जंगलमांही फरशुं. મન મોહ્યા જંગલ કેરી હરણીને એ રાગ. જોગી થૈને જંગલમાંહી શુ રે; સાડહુ સાડહુ અલખ ઉચ્ચરશું રે. ચિદાનન્દ મૂત્તિની પૂજા; ક્ષણ ક્ષણુવિષે અમે કરશું રે. પહાડા પત્થર નદિયા ગુઢ્ઢા; નિરૂપાધિપણે સ’ચરશું રે. આનન્દ રસની રેલ ખેલા; અવધૂત દશામાં વિહર્શી રે. આતમ તે પરમાતમ સાચેા; અનુભવ ખરા દિલ ધરશુ રે. અન્તોમી તાન લગાવી; વિકલ્પ સંકલ્પને હરશું રે. જ્ઞાનધ્યાનમાં તન્મય થઈને; બુદ્ધિસાગર શિવપદ વરશું રે. સ. ૧૯૬૯ ભાદ્રપદ વિષે ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only જોગી. ૧ જોગી. જોગી. જોગી. જોગી.. જાગી. દ જોગી.. सिंहभान રાગ ધીરાના પદને. શૂરા સિંહ થઇને રે, સસલા થકી હાર મા; પેાતાનુ ભક્ષ છેાડી રે મુખે તૃણુ ઘાલ માં શિયાલિયાથી ભય પામીને, દોટ મૂકી ના નાસ, જોને ત્હારૂં ફૂલ તપાસી, ખળમાં ધર વિશ્વવાસ; અકરાના ટાળા માંહી રે, મકરા થૈને ચાલ મા, પેાતાની ગુફા છેાડીને, પિંજરમાં કાં પેસ, ૨૩ 3 ૪ મ ૭ રા શૂરા ૧
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy