SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૮ ભજનપદ્ય સંગ્રહ. હોસ. રાગ ધીરાના પદને. દ્રવ્ય લેાચ કરાળ્યા રે, શુભ વ્યવહારધારી; ભેદજ્ઞાને ભાવ્યા રે, આતમ આનન્દકારી. લૈકિક ને લેાકેાત્તર ભેદ, લાચતણા છે ભેદ; સાતનયાથી લેાચ જ જાણી, ટાળેા ભવભય ખેદ; નવવિધ ભાવ લાચે રે, કદાષ જાવે ભારી. ક્રોધ માન ને માયા લાલજ, મેાટા ચાર કષાય; ઉપલક્ષણથી નવ નાકષાયા, એથી ભવ ભટકાય; જીવ પ્રદેશે લાગ્યા હૈ, પરિણતિ દુ:ખકારી. લુચી નાંખવા ચાર કષાયા, અન્તર કરી આવે ચ; પંચ ઇન્દ્રિય વિષયરાગને, લુચ ભાવથી લાચ; ભાવલાચ કરતાં રૈ, મુક્તિ મળે મન પ્યારી. નવવધ શુભ ભાવ લાચથી, ચેતન શુદ્ધિ થાય; કેવલજ્ઞાન ને કેવલદર્શન, અન્તર્મુહૂર્તમાં પાય; જ્ઞાનીઓએ ગાયુ રે, નિશ્ચયનય અવધારી. દ્રવ્ય લેાચ દશમે જીન ગાયા, વ્યવહારે એ જાણ; ઉત્સર્ગોપવાદે સમજી, આગમ કરીએ પ્રમાણ; અન્તર્ના ઉપયાગે રે, વ્યવહાર સુખકારી. ભાવલાચની પરિપૂર્ણ તાને, કરવાના ઉપયોગ; અન્તરમાંહી રાખ્યા નક્કી, કરાવીને દ્રવ્ય લેાચ બુદ્ધિસાગર ધ્યાને , સામ્યભાવ દિલધારી. ૧૯૬૯ શ્રાવણ વદ ૮. ------- Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ન્ય વ્ય. ૧ વ્ય. ૨ દ્રવ્યૂ. ૩ વ્ય ૪ વ્ય. પ દ્રવ્ય ૬
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy