SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ब्रह्म खुमारी. આશારી. સામાં બ્રહ્મ ખુમારી ન્યારી, અવધૂતદશા કરનારી. આનન્દ રસની રેલુંછેલા, ઉતરે નહીં ઉતારી; અનુભવ પ્યાલા પીતાં પ્રગટે, ચિટ્ઠાનન્દ ખુમારી. વિષયાદ્ધિ વિષ સહરનારી, ઉલટ આંખ કરનારી; સહ વૃત્તિયાના લય થાવે, પ્રત્યક્ષ સુખ ભારી. નિર્વિકલ્પ સમાધિમાંહી, સ્થિરતાને દેનારી; આત્માનુભવ સ્હેજે આપે, ચેતિ દર્શનકારી. સત્તાએ સૈામાંડી રહેલી, ન્યારી ના તલ ભારી; સ તેજનું તેજ મઝાનું, ભગવતી શક્તિ પ્યારી. બ્રહ્માચર્ય એ સ્વરૂપ મઝાનું, સન્તાની શિવનારી; બુદ્ધિસાગર નામ અનેકે, શેાલે છે નિર્ધારી. સ. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૨. For Private And Personal Use Only ૨૦૩ સામાં સામાં ૧ સામાં૦ ૨ સામાં ૩ સામાં ૪ સામાં ૫ शुद्धचेतनाने उक्ति. =-= રાગ આશાવરી. વ્હાલી ૧ વ્હાલી પ્રેમી બન્યા હું તારા, તુજ થી નહિ હું ન્યારા. વ્હાલી પર રમણુતા સંગ નિવાર્યો, કુમતિ સંગ ધિક્કાર્યાં; રાગદ્વેષ પરિણતિનું કારણ, માહુજ ચિત્તથી વા. ક્ષણભર વિરહ ખમાતા નહીં તુજ, નિત્ય અન્યા તુજ પ્યારા; ગુણુની કયારી પ્યારી મ્હારી, તુજ એક આધાર. સર્વ સમર્પણ કીધું તુજને, જોગી થઇ ફરનારા; જોગી થઇને તુજને ધ્યાવુ, તન્મયતા કરનારા. પરમ પ્રેમમાં તુહિજ ભાસે, ભગવતી છે આધારી; તુજ રૂપમાં ભીના લીના, એક ટેક ધરનારા. વ્હાલી ૨ વ્હાલી ૩ વ્હાલી ૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy