SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦ www.kobatirth.org ભજનપથ સંગ્રહ. निष्पक्षपात दृष्टि રાગગાડી. તાણા તાણી રિચે ન ક્યારે રે તાણે તૂટી જાય. પક્ષપાતની બુદ્ધિથી રે, રાગદ્વેષની વૃદ્ધિ આત્મભાવના દૂર રહે રે, થાય ન ચેતન શુદ્ધિ. ષદ્ઘન ઝઘડાથકી રે, થાય ન આતમ શાન્ત થાય ઉથાપ વિવાદમાંરે, મેાહે જીવડા ભ્રાન્ત. પોતાનું માન્યુ ખરે, માને દુનિયા લાક; પરંતુ માન્યું જૂઠછે રે, જ્યાં ત્યાં પડે છે પાક. દુનિયાના મતભેદના રે, કિં ન આવે પાર; મતની તાણાતાણુમાં રૈ, મમતાને અહુકાર. નિક્ષેપા નય ભંગથી રે, અનેકાન્ત સમજાય; મત બુદ્ધિ ઝઘડા સમે રે, પક્ષપાત દૂર થાય. મ્હારૂં ત્હારૂં સૌ ત્યજી રે, થઇ મધ્યસ્થ વિચાર; સાપેક્ષે નય ચાલથી રે, ધર્મ તત્ત્વ નિર્ધાર. રાગ દ્વેષ દૂર કરી રે, પન્થથકી રહી દૂર; બુદ્ધિસાગર ધર્મની રે, સેવા કરી એ શૂર સ. ૧૯૬૯ આષાઢ શુદિ ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir स्वसमयदृष्टि રાગગાડી. શેાધી ખૂબ શેાધી લીધું રે, આત્મ રમણતા સાર. પરમાં ષ્ટિ દેખતાં રે, રાગાદિક ઉત્પાત; પર સમય તે જાણવા રે, પ્રગટે ચિત્ત અશાત. અશુદ્ધ પર્યાય ગ્રહ્યા રે, તે પણ પરભાવ દ્રષ્ટિ ત્યાગીને રે, રાચીજે શુદ્ધભાવ. શુદ્ધોપાગે આત્મમાંરે, ષ્ટિ સમય નિજ જાણ; છે પરભાવ; For Private And Personal Use Only તાણાતાણી તાણાતાણી. ૧ તાણાતાણી. ર તાણાતાણી. ૩ તાણાતાણી. ૪ તાણાતાણી. પ તાણાતાણી. ૬ તાણાતાણી. ૭ શોધી. શેાધી. ૧ શેાધી. ર
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy