SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૫ પશુ પંખીને દેખીને રે, કોણ જાણે કેવી રીત, અન્તરથી પગે લાગતો રે, એવું જણાતું ખચીત. મનમાં -૧ વૈર બુદ્ધિ પ્રગટે નહીં રે, પ્રગટે તો અળપાય; પહેલાંથી ક્ષીણ બહુ થયે રે, ક્રોધવેગ પરખાય. મનમાં-૨ તીવ્ર સંકલેશજ નહીં થતા રે, કપટવૃત્તિ થે મન્દ; ભવૃત્તિ બહુ નહીં થતી રે, લાગે જગત્ જડ ફન્દ. મનમાં –૩ દયા ભાવ સ પર થતા રે, ભક્તિવૃત્તિની વૃદ્ધિ, બાહ્ય ધનેચ્છા નહીં થતી રે, જ્ઞાનાદિક ખરી ઋદ્ધિ. મનમાં-૪ શહેપગે આત્મમાં રે, ધૂન ઘણી વર્તાય; બુદ્ધિસાગર હાલમાં રે, પ્રાય: દશા એ સહાય. મનમાં -૫ સં. ૧૯૬૯ વૈશાખ શુ. ૧૫ م م ૐ શ્વોપ , a કષાય અને નેકષાય નવ, ક્યારે થાશે ક્ષીણ અખંડ તવ પ્રતીતિમાં, ક્યારે થઈશું લીન. ચેતન ! ઉદ્યમ કર ઘણે, નિજ ગુણની કર ચાહક અન્તરના ઉપગથી, અનુભવ નિજ નિરબાહ, લાગ ઘણો નિજ શોધમાં, અભિનવ અનુભવ સાધ, વર્તમાન અનુભવથકી, અધિક નિશદિન વાધ. શોધી જે નિશ્ચય કર્યો, તેથી અધિકું ધ; બુદ્ધિસાગર ધ્યાનથી, પરિપૂર્ણ નિજ બેધ. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧. له » र अमारी साथ रहेनारो. ९ કવ્વાલિ. અમારા ચિત્તની સાથે, સદા સાથી રહી ફરતે; અમારા જ્ઞાનમાં સાથી, અમારી સાથે રહેનારે. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy