SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૮ www.kobatirth.org ભજનપદ્ય સંગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir --* પદેય. હરિગીત. લાંખી કરી ઝટ જીભને પરદોષને ખેાલીશ ના, લાભજ નિહાળ્યા વધુ કદી દિલદ્વારને ખેાલીશ ના; આવેશમાં બહુ આવીને નિજ ભાનને ભૂલીશ ના; શાશ્વત મનેાહર મુક્તિ વણુ તુ અન્યમાં ઝૂરીશ ના. નિજ આત્મના ગુણ્ણા વિના ખીજું કશું જોઇશ ના, પરભાવના પર્થે પડી તુ, ધર્મને ખાઇશ ના; પરવસ્તુના સંચાગ વા વિયેાગમાં ફૂલીશ ના, કરૂણામયી નિજ વૃત્તિને સમાથી ચૂરીશ ના. પેશન્યવૃત્તિ પાષીને, પર પ્રાણને ભેદીશ ના, અભિમાનના શિખરે ચઢી આત્મા ને છેદીશ ના; પરભાવની પંચાતમાં આનન્દથી ન્હાલીશ ના, ચાંચલ્યવૃત્તિ આદરી ૬:પન્થમાં ચાલીશ ના. દુ:ખા પડે તે વેદીને મઠ્ઠલેા જીરા વાળીશ ના, ઠંડા વિષે હિમ્મત ધરી વિપત્તિથી હારીશ ના; અનુકૂળ વા પ્રતિકૂલમાંહી સામ્યને છેડીશ ના, નાહક અપાત્રજ આગળે તુ શીષને ફાડીશ ના. ક્ મજાવે જા ! ! ! સદા મીજી કશું દેખીશ ના, નિય અદોષી થૈ સદા પરદોષને પેખીશ ના; પરમાર્થ કરતા જીવ તેને નૃત્યમાં વારીશ ના, બુધ્ધિ ગુરૂના સાનથી સન્તા પ્રકટતા જગ ઘણા. સં. ૧૯૬૯ ચૈત્ર વદ ૦)) For Private And Personal Use Only 2. ૩ મ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy