SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૬૧ - - - - * ઝૂકા વિવાનાં ક્ષા. -- રાગ ધીરાના પદને. શ્રાવક તે ના સાચે રે, અનીતિએ પેટ ભરે, જૂઠી સાક્ષી પૂરી રે, પૈસા લેઈ પાપ કરે; જૂઠા સગન્ન ખાતે જુગતે, બેલે જૂઠા બેલ, થાપણને ઓળવતો લેશે, જૂઠું તોલે જે તેલબુડે ને બુડાડે રે, તારે નહિ સ્વયં તરે. શ્રાવક. ૧ કન્યા વેચી કરે કમાણી, જ્યાં ત્યાં માગી ખાય, યાચક પેઠે હાથ ધરે, ધર્મ વિરૂદ્ધ જે જાય; વિશ્વાસઘાતી થઈને રે, વિશ્વાસીના પ્રાણ હરે. શ્રાવક. ૨ પરને જુઠાં આળ ચઢાવે, ચાડીને કરનાર, લોભે લક્ષ્મી લાંચ લેતે, હરામી ધન હરનાર; નિર્દય નફફટ નાગે રે, ધર્મ દેશ દ્રોહી ઠરે. શ્રાવક. ૩. દેવગુરૂનો નિન્દક દ્વેષી, મફત ખાતો માલ, સાત વ્યસનમાં પૂરે શૂર, ક્રોધે દે ક્ષણમાં આળ; સંઘના થાતો સામો રે, ઠગ પેઠે જેહ ફરે. શ્રાવક. ૪ નારદ પેઠે લેક લડાવે, સૂત્ર વિરૂદ્ધ વદનાર, જૈન ધર્મની શ્રદ્ધા ન ધરે, નવ પથ ધરનાર; મિથ્યાત્વે મુંઝેલો રે, સાધુપર દ્વેષ ધરે. શ્રાવક. ૫ જેનાગમથી વિરૂદ્ધ ભાખે, દેવદ્રવ્ય ખાનાર, સમકિતની શ્રદ્ધા નહીં સ્વપ્ન, ગુરૂદ્રવ્ય હરનાર; શ્રદ્ધા નહીં જિનમતની રે,મિથ્યાધમ સત્ય ઉચચરે. શ્રાવક. ૬ દેવગુરૂ ભક્તિથી દૂરે, ધર્મને માને વહેમ, નાસ્તિકતા મનમાંહી નક્કી, શ્રાવક કહીએ કેમ? બુદ્ધિસાગર બધે રે, સાચા શ્રાવક ધર્મ વરે. શ્રાવક. ૭ સં. ૧૯૬૮ ચૈત્ર શુ. ૧૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy