SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપā સંગ્રહ. શ્રાવકને આલખન સાચું, સાધુનું સુખકારી; સાધુ સ્નેહ વિના નહિ શ્રાવક વાંચા, શાસ્ત્ર વિચારી. સાધુ દીઠે ભાવાલાસે, હુંડ જેવુ હરખે; સાચુ' શ્રાદ્ધપણુ તેમાંહિ, પરમપ્રભુને પરખે. સાધુ દેખ્યાં સ્નેહ ન પ્રગટે, શ્રાવક તેડુ ન કહીએ; શ્રાવક નામ ધરાવે જાઢું, મનમાં સમજી રહીએ. ભણ્યા ગણ્યા શ્રાવક આસ્રવની, કરણીના કરનારા; સાધુ સરખા કદી ન હેાવે, આવે નહિ ભવપારે. સાધુની આજ્ઞામાં શાસન, પંચમ કાલે ચાલે; સાધુ ગુરૂગમવણુ ના જ્ઞાનજ, સમજી શિવપુર મ્હાલે સાધુ ગુરૂની સેવા કરતા, શ્રાવક તેહ કહાવે; સાધુની જે આણુ ન પાળે, જૈનપણુ નિવપાવે. સાધુ રાગવણુ હાય ન સમકિત, આગમમાંહિ ભાખ્યું; સાધુ ભક્તજ સમકિતી શ્રાવક, પોંચાંગીમાં ઢાખ્યું. જ્યાં સાધુ ત્યાં વીરનું શાસન, સાધુ તીર્થં મઝાનું; આસન્ન ભવ્યને શ્રદ્ધા હાવે, પ્રગટ તત્ત્વ નહિ છાનું. સાધુ શ્રદ્ધા ભક્તિ વિના તા, તપજપ ફળે ન ફાલી; સાધુ ભક્તિમાંહી સમાણો, શિવવધુ લટકાવી. આગમના આરાધક સાધુ, આગમ વચને ચાલે; તેવા સાધુ જગમાં સાચા, અનુભવ સુખમાં મ્હાલે. સાધુઓમાં તરતમતા છે, આગમના આચારે; બુદ્ધિસાગર પ્રેમે પરખા સાધુ તરે ને તારે, ** હિરાજીમાં મવિષ્ય વાળી. 4-9 રાગ—ધીરાના પદનેા. પાખડીઓ પૂજાશે રે, સાધુજન સીદાશે, પાપીએ પૈસે પૂરા રે, ધમી એ નિન થાશે; For Private And Personal Use Only ૩ ૫ સ.૧૯૬૯ ચૈત્ર શુદિ ૯ ७ ટ ૧૦ ૧૧ ૧૨ ૧૩
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy