SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. शठसंगनो निषेध. રાગ ધીરાના પદને. સંગ ન કીજે શના રે, બુદ્ધિ જેડુ બગાડે, ખૂડે ને બૂડાડે રે, ખચિત જે નાખે ખાડે. મનમાં જૂદુ ખેલે મીઠું, કપટકળા કરનાર, ખેલે ખેલા ખાટા ખતે, દગાથી નહીં ડરનાર; વાર્તા કરી વ્હાલી રે, ભ્રમણામાંહી ભમાટે. સમજાવીને જૂહું સાને, મનમાંહી મકલકાય, પ્રેમ ધરે નહીં અન્તરૃપટમાં, લેાવિષે લપટાય; સ્વારથમાં પૂરા શૂરા રે, વિશ્વાસઘાતી હૈ વાઢે. સગ, ૨ લટપટ કરતા અહુ લાલચથી, કરતા ર ંગ કરોડ, ડાહ્યા થૈને જ્યાં ત્યાં ડાળે, જળે ન જગમાં જોડ; ખાઇને સમ ખેાદે રે, એટલી ખાટુ મૂળ માળે. ખટપટ કરતા નિત્ય જ ખાંતે, ખાદે જેનું ખાય, વેરીનાં જેવાં છે વ્હાલેા, શત્રુના મિત્ર મુહાય; કુબુદ્ધિ કરાવે રે, પાતે પડે અને પાડે. ફૂટ કરીને ફોગટ ફૂલે, અક્કલ વણુ અથડાય, અક્કલનો ઓથમીર અકારા, થૈ કુટેલ છૂટાય; બુદ્ધિસાગર એધે રે, સન્ત સત્ય સુઝાડે. સ. ૧૯૬૯ ફાલ્ગુન વિદે છ For Private And Personal Use Only સગ. સગ. ૧ સોંગ. ૩ સંગ. ૪ સંગ, પ शुद्धोपयोगवास. વાયુ જરા જ્યાં વાય નહીં ત્યાં વાસ પૂર્યા મે ખરે, જ્યાં અગ્નિ તેા ખાળે નહીં ત્યાં હું રહ્યો સમો અરે; હું પિંડમાં ના પિંડે આ મારૂં નથી ન્યારૂં ગણુ, એવું અમારૂં જ્ઞાન ત્યાં બીજી કશું કયાંથી ભણ્
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy