SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩૯ लनगुरागें भटकवू.न्छ નગુરા ઠેર ઠેર ભટકાય.... ........ નથુરા શાન્તિ કદીય ન પાયાનગુરા માયામાં રાચી રહ્યા, સ્વાર્થ કળા હશિયાર અજ્ઞાને અન્ધા બની રે, ધર્મ ન સમજે લગાર. નગરા ૧ નિશ્ચય જેને ના થયે રે, સાન્નિપાતિકવૃત્તિ, મન ચંચલતા ધારીને રે, જ્યાં ત્યાં કરતે પ્રવૃત્તિ. નગરા. ૨ ધામધૂમના મેહથી, નગુરે ફરતો ફેક; બુદ્ધિસાગર જ્ઞાનથી રે, સમજે સજન લોક. નગરા૩ ટેક ન છોડે વીર, કદાપિ ટેક ન છોડે વીર, ઘાસ ન ભટ્ટે કેશરી રે, સતી ન છોડે શીલ; ક્ષત્રિય રણમાં ઝુંઝવા રે, કદિ ન કરશે ઢીલ. કદાપિ ૧ યેગી ટેક ન છેડતો રે, જાતાં કદિ શરીર, સતીઓ સત્ય ન છોડતો રે, મત્સ્ય ન છોડે નીર. કદાપિ૦ ૨ કબુતર હિંસા ના કરે રે, ભલે પડે ઉપવાસ, મગર ગ્રહ્યું છેડે નહીં રે, તજે ન ચંદન વાસ. કદાપિ૦ ૩ હંસ મેતી વણ ના ચરે રે, ફરે ન બોલી શાહ સતી ચિતામાંહી બળે રે, શીતલ માની દાહ, કદાપિ૦ ૪ નાગ અગંધન કૂળના રે, વર્ચ્યુન ચૂસે વિષ; ભક્તિમત્ત ભક્તિ વિષે રે, ગણે નહિ નિજ શીર્ષકદાપિ ૫ રવિઉદયે કમળ ખીલે રે, પિયણ ચન્દ્ર વિકાસ, બુદ્ધિસાગર ટેકીલે રે, ધન્ય ધન્ય શાબાશ. કદાપિ૦ ૬ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy