SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૩૭ ભાગ્યા પછી મન મેતિમાં સાં રહે છે મેળવે, જે શુદ્ધ ચિત્તજ હોય એ મેળને શું પરઠ, જ્યાં સૂક્ષ્મમાં ભેદજ રહે ત્યાં સ્થળમાંહી ભેદ છે, જ્યાં ભેદની વૃત્તિ વહે ત્યાં પૂર્ણ અને ખેદ છે. મન અપીને સહેજે મળે છે સજને એ જાણવું, હેજે મળાયું દુષ્પ સમ જાણું હૃદયમાં આણવું; ઔદાર્યને ગાંભીર્યથી પાસે અમારી આવશે, બુદ્ધયબ્ધિ વાણું આચરી પરમાર્થતા પ્રગટાવશો. ૫ * વાવમાં વિતા. આ આ કાળમાં ગુણરાગની દષ્ટિ ધરે વિરલાજને, આ કાળમાં ઉપકાર માને અલ્પ એવા સજજને આ કાળમાં નિવૃત્તિના માગે વહે તે ધન્ય છે, આ કાળમાં પરમાર્થનું જીવન ધરે કૃતપુણ્ય છે. - નિર્જ કરમ. @ મળ્યું વિત્ત ના વાપર્યું ધર્મ માટે, વધો વેંણ જે નહિ કદિ સત્ય સાટે; દયા ના કરી દુ:ખીઓની જરાયે. ધર્યો જન્મ એળે છતે ગ્યો છવાયે. મળી લક્ષ્મી તે શું થયું ચિત્ત ફૂલે, ભણે ખૂબ વિદ્યા વૃથા કેમ લે; મળ્યું માન સત્તાતણું થયું શું ? ટળ્યું માન સત્તાતણું ગયું શું ? ઘણું લેક પૂજે મઝાનું સયું શું ? મનાવે પૂજાવે અહો સુધર્યું શું ? ૧૮ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy